gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૬ હાઈરીસ્ક વિસ્તારના દસ વોર્ડમાં એક મહિનામાં ડ્રેનેજ ચોકઅપ થવાની ૫૩૫૪ ફરિયાદ | 26 high risk areas

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
૨૬ હાઈરીસ્ક વિસ્તારના દસ વોર્ડમાં એક મહિનામાં ડ્રેનેજ ચોકઅપ થવાની ૫૩૫૪ ફરિયાદ | 26 high risk areas
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,6
એપ્રિલ,2026

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનના દસ વોર્ડમાં ૨૬ પાણીજન્ય
રોગના કેસ માટે  હાઈરીસ્ક એરીયા જાહેર
કરવામા આવેલા છે. આ હાઈરીસ્ક એરીયા જે દસ વોર્ડમાં આવેલા છે.તે વોર્ડમાં  ફેબુ્આરી-૨૬ના એક મહિનામાં જ ડ્રેનેજ ચોકઅપ
થવાની ૫૩૫૪ ફરિયાદ લોકોએ સી.સી.આર.એસ. દ્વારા કોર્પોરેશનમાં નોંધાવી હતી.પ્રદૂષિત
પાણી આવવા અંગેની ૩૩૩ તેમજ પાણીની લાઈન લીકેજ હોવા અંગેની ૩૦૦ ફરિયાદ નોંધાઈ
હોવાનુ કોર્પોરેશન તંત્રે સ્વીકાર કર્યો છે.

કોર્પોરેશન તરફથી જાહેર કરવામા આવેલા હાઈરીસ્ક એરીયા જે દસ
વોર્ડમા આવેલા છે તે તમામ વોર્ડમાં જાન્યુઆરી-૨૫માં ડ્રેનેજ ચોકઅપ થવા અંગેની ૭૪૮૦
, પાણીની લાઈન
લીકેજ હોવાઅંગેની ૫૨૧ જયારે પાણી પ્રદૂષિત આવતુ હોવા અંગેની ૩૬૪ ફરિયાદ લોકો
દ્વારા નોંધાવવામા આવી હતી.જાન્યુઆરી-૨૬માં ડ્રેનેજ ચોકઅપ થવા અંગેની ૫૮૬૩
, પાણીની લાઈન
લીકેજ હોવાઅંગેની ૩૬૭ જયારે પાણી પ્રદૂષિત આવતુ હોવા અંગેની ૩૩૦ ફરિયાદ લોકો
દ્વારા નોંધાવવામા આવી હતી.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરવામા આવેલા
હાઈરીસ્ક એરીયામા જયાં પણ જરૃર હોય ત્યાં પાણીના સેમ્પલ લેવાની સાથે પાણી તથા
ડ્રેનેજની લાઈનના સમારકામ તેમજ નવી લાઈન નાંખવાની હોય ત્યાં તાકીદે કામગીરી કરવા
હેલ્થ અને ઈજનેર વિભાગને કડક સુચના આપ્યા પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી શરુ
કરવામા આવી હતી.

વોર્ડ મુજબ કેટલી ફરિયાદ નોંધાઈ

વોર્ડ            ડ્રેનેજ
  લીકેજ  પોલ્યુશન

અમરાઈવાડી   ૪૧૭   ૨૯     ૧૮

બહેરામપુરા     ૬૬૪   ૨૩     ૩૪

દાણીલીમડા    ૫૭૭   ૨૭     ૫૦

ગોમતીપુર      ૨૬૫   ૩૦     ૪૬

જમાલપુર      ૮૧૦   ૧૭     ૭૯

લાંભા           ૫૦૩   ૫૦     ૧૬

રામોલ         ૧૫૭   ૨૩     ૦૩

સરસપુર        ૧૪૦૮ ૨૪     ૫૧

સરખેજ         ૩૦૨   ૪૩     ૨૩

વટવા          ૨૫૧   ૩૪     ૧૩

કુલ             ૫૩૫૪ ૩૦૦   ૩૩૩

પાણીજન્ય રોગના
છુપાવાતી સાચી વિગત

                અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરમા નોંધાતા પાણીજન્ય રોગના આંકડા
પણ છુપાવાઈ રહયા છે. ૧થી ૫ એપ્રિલ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના ૧૦૬
,ટાઈફોઈડના ૨૨ તથા
કમળાના ૬ કેસ નોંધાયા હોવાનુ મ્યુનિ.હેલ્થ વિભાગનુ કહેવુ છે.એપ્રિલ મહિનામા કલોરીન
ટેસ્ટ માટે ૬૬૭૫ સેમ્પલ લેવાયા છે.આ પૈકી માત્ર બે સેમ્પલમા જ કલોરીન નીલ રીપોર્ટ
હોવાનુ તથા બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે લેવામા આવેલા ૧૦૦૪ પાણીના સેમ્પલ પૈકી
માત્ર ૬ સેમ્પલ અનફીટ હોવાનો દાવો હેલ્થ વિભાગે કર્યો છે.મચ્છરજન્ય રોગમા તો ડેન્ગ્યૂના
માત્ર બે કેસ સિવાય મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નહી હોવાનો હેલ્થ વિભાગનો દાવો
હાસ્યાસ્પદ લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…
GUJARAT

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

April 7, 2026
યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…
GUJARAT

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

April 7, 2026
કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા
GUJARAT

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

April 7, 2026
Next Post
કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

કસ્ટોડિયલ ડેથ માટે 9 પોલીસને ફાંસીની સજા | 9 policemen sentenced to death for custodial death

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba...

સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t…

સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

8 months ago

શ્રી જે બી શાહ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

1 year ago
બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

3 months ago
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની અણીએ 3 લાખ રોકડ રકમ અને 10 તોલા સોનાની લૂંટ |…

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની અણીએ 3 લાખ રોકડ રકમ અને 10 તોલા સોનાની લૂંટ |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News