gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’ | Israel Iran War Impa…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો ‘ઘાયલ’ | Israel Iran War Impa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Tour Operators Loss: ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાતના ટુર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તૂર્કીયે, ઓમાન ટુર તો હાલ બંધ છે. ઉનાળુ વેકેશનમાં દુબઈમાં ટુરિસ્ટોનું વધુ બુકિંગ થશે તેવી ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા ભરાયા છે. ટુર ઓપરેટરોના મતે, યુદ્ધને લીધે ટુરિસ્ટોએ ફરવાનું માંડી વાળ્યું છે. જેના લીધે ટુર ઓપરેટરોને અંદાજે Rs. 500 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

દુબઈમાં ગુજરાતી પ્રવાસીઓના બુકિંગ કેન્સલ

દુબઈ ગુજરાતી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે ગુજરાતના કેટલાય ટુર ઓપરેટરોએ ખાસ ડિસ્કાઉન્ટ આપીને દુબઈ ટુર પેકેજોમાં બુકિંગ કર્યું હતું. પણ યુદ્ધને લીધે આખુંય ચિત્ર બદલાયું છે. ઈરાને દુબઈ પર પણ હુમલા કર્યા છે આ જોતાં ગુજરાતી પ્રવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, હાલ દુબઈ, તૂર્કીયે અને ઓમાનના ટુર પેકેજોના બધાય બુકિંગ કેન્સલ થયા છે. હવે ટુરિસ્ટોએ ફરવા માટે સિંગાપુર, બાલી, વિયેતનામ, મલેશિયા જેવા દેશો પર પસંદગી ઉતારી છે.

યુરોપ ટુર પેકેજોના ભાવમાં 10% સુધીનો તોતિંગ વધારો

મહત્ત્વની વાત તો એ છે કે, યુદ્ધ વધુ ભીષણ બન્યું છે ત્યારે યુરોપ સહિત અન્ય દેશોની ફ્લાઈટ મિડલ ઈસ્ટ થઈને જતી હતી. હવે એતિહાદ, કતાર અને એમિરેટ્સ ફ્લાઈટ્સના શિડ્યુલ બદલાયા છે. સાથે ફ્લાઈટની સંખ્યા પણ ઓછી થઈ છે. આ જોતાં હવે યુરોપ સહિત અન્ય દેશોમાં ફરવાનું મોંઘું થયું છે. તેમજ યુરોપ-અન્ય ટુર પેકેજોના ભાવમાં 10% સુધીનો વધારો કરી દેવાયો છે. યુરોપ ટુર પેકેજનો ભાવ Rs. 3 લાખ હતો જે વધીને Rs. 3.25 લાખ થયો છે. સિંગાપુરની ટુરના ભાવ Rs. 1.15 લાખ હતા જે વધીને Rs. 1.30 સુધી પહોંચ્યો છે. વિવિધ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેના કારણે સાઈટસીન મોંઘું થયું છે.

બુકિંગ કેન્સલેશન વધતા ટુર ઓપરેટરોની મુશ્કેલી વધી

યુદ્ધને લીધે વૈશ્વિક પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે ત્યારે ઘણાં પ્રવાસીઓએ વિદેશ પ્રવાસે જવાનું જ માંડી વાળ્યું છે જેના લીધે ટુર પેકેજોના બુકિંગ રદ થયા છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોની ઓફિસે ટુર ઇન્ક્વાયરી ઘટી ગઈ છે. હવે તો ટુર ઓપરેટરો યુદ્ધની સ્થિતિ થાળે પડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો, હજુ વધુ નુકસાન વ્હોરવાનો વારો આવશે.

આ પણ વાંચો: ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ

યુદ્ધને લીધે યુરોપ સહિત અન્ય વિદેશી ટુર પેકેજો મોંઘા બન્યા

ટુર અગાઉ પેકેજના દર હાલ પેકેજના દર
યુરોપ ટુર Rs. 3,00,000 Rs. 3,25,000
સિંગાપુર Rs. 1,15,000 Rs. 1,25,000
મલેશિયા Rs. 1,10,000 Rs. 1,25,000
થાઇલેન્ડ Rs. 1,15,000 Rs. 1,25,000
બાલી Rs. 70,000 Rs. 85,000
ફુકેટ-ક્રાબી Rs. 55,000 – 60,000 Rs. 65,000 – 70,000

ડોમેસ્ટિક ટુર પેકેજોમાં પણ 20-25% બુકિંગ ઓછું

ઉનાળુ વેકેશન ટુ ઓપરેટરો માટે કમાણીની સીઝન હોય છે પણ આ વખતે યુદ્ધને પગલે ટુરિસ્ટોમાં ભયનો માહોલ છે. આમ છતાં રજાની મોજ માણવા માટે ઘણાં પ્રવાસીઓ ઉત્સુક છે. ટુર ઓપરેટરોનું કહેવું છે કે, કેરલા, કાશ્મીર, સિક્કીમ, રાજસ્થાન ગુજરાતી પ્રવાસીઓમાં ટોપ પર છે. આ વખતે લોકોએ ગ્રુપ બુકિંગ કરાવી ફરવા જવાનું મન બનાવ્યું છે. વિદેશ પ્રવાસે જવા કરતાં સ્થાનિકમાં જ વેકેશન માણવાનો ટ્રેન્ડ રહ્યો છે તેમ છતાં ડોમેસ્ટિક ટુર પેકેજોમાં પણ 20-22% ઓછું બુકિંગ થયું છે. ટૂંકમાં, યુદ્ધને લીધે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશનની સીઝન માથે પડે તેમ છે.

વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો 'ઘાયલ' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu...

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ...

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

અંબાજી - "શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

1 year ago
મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu…

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu…

5 months ago
શિંદેના નેતાઓ અમારા સંપર્કમાં…: મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું! | M…

શિંદેના નેતાઓ અમારા સંપર્કમાં…: મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું! | M…

9 months ago
સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી | Narayan Sai M…

સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી | Narayan Sai M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News