gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rickshaw Bike Crash In Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોરવાડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ રિક્ષામાં છુપાવેલો દેશી દારૂનો જથ્થો રોડ પર વિખેરાઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

અકસ્માતે ખોલી રિક્ષાચાલકની પોલ

મળતી માહિતી અનુસાર, વડિયાના મોરવાડા નજીક એક પુરપાટ ઝડપે જતી પેસેન્જર રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત થતાની સાથે જ રિક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ બહાર ફેંકાયા હતા અને દારૂના પોટલા રસ્તા પર વિખેરાઈ ગયા હતા. પેસેન્જર રિક્ષાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હોવાનું જોઈને રસ્તે પસાર થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: અમરેલી: ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત, કાર અચાનક પલટી ખાઇ જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્ત બાઈક ચાલક સારવાર હેઠળ

આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા વડિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને દારૂનો જથ્થો કબજે કરવાની કામગીરી હાથ ધરી હતી.

વડિયા પોલીસે દારૂ ભરેલી રિક્ષા જપ્ત કરી છે અને રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. પોલીસે રિક્ષાચાલક સામે પ્રોહિબિશન એક્ટ અને અકસ્માત અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…
GUJARAT

April 12, 2026
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

Next Post
અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ ...

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર...

વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m…

વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી | ugc new e…

3 months ago
ડાકોરમાં 30 લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ શોભાના ગાંઠિયા | Water ATM installed in Dakor at a cost of…

12 months ago
માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha…

4 months ago
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News