gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
આઠ વર્ષની બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of molesting eight year old g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : આઠ વર્ષની માસુમ બાળકીને બાથરૃમમાં લઇ જઇ તેની સાથે અડપલા
કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી અદાલતે ૨૦
વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે પિડીતાને
પણ વળતર પેટે રૃા.૨ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૦ના
રોજ સવારના સમયે એક ૮ વર્ષની સગીર બાળકી નળ પર પાણી ભરવા ગઈ હતી
, ત્યારે અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. પરશુરામભઠ્ઠો, સયાજીગંજ) નામના શખ્સે માનવતા નેવે મૂકી બાળકીનો હાથ પકડી તેને બળજબરીથી
પોતાના ઘરના બાથરૃમમાં ખેંચી ગયો હતો. આ નરાધમે બાથરૃમમાં માસૂમ બાળકીના કપડાં
ઉતારી તેના શરીર અને ગુપ્ત ભાગોએ અડપલાં કરી 
છેડછેડા કરી હતી.

આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનો કેસ
અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એન.યુ.મકવાણાએ દલીલો કરી હતી.ન્યાયાધીશે
બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ આરોપી અજય ઉર્ફે આકાશ રોકડેને કસુરવાર
ઠેરવી ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો અને આરોપીને રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી
જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda...

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor...

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

1 year ago
ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

11 months ago
હોર્મુઝમાં તણાવ વચ્ચે 20000 ભારતીય નાવિકો ફસાયા, NUSIએ વ્યક્ત કરી ગંભીર ચિંતા | indian seafarers str…

4 months ago
સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન | More than 3…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News