gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિક્ષાને પાછળથી ટક્કર મારીને વોંકળામાં ધકેલી દીધી

કાળદૂતની જેમ દોડતીકાર આપણી ઉપર ચડાવી દેશે તેમ લાગતા રિક્ષામાંથી કૂદકો મારી ત્રણ મુસાફરો ઉતરી ગયા; પોલીસ-ગ્રામજનોનો અટકાવવા પ્રયાસ છતાં કાર આગળ ધસી ગઇ

રાજકોટ: પડધરીના સપરદડથી રાદડ અને હિદડ, ઇટાળા, નાનાવડા રોડ પર બેફામ બની ગયેલા કારના ચાલકે પુરપાર વેગે કાર હંકારી એક બાદ એક અનેક વાહનો અને વ્યક્તિઓને હડફેટે લઇ ઇજા પહોંચાડતા આ વિસ્તારમાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ રસ્તે કારમાં નિકળેલા ચાર શખ્સોએ બેથી ત્રણ વખત બેફામ સ્પીડે કાર ચલાવવાં ઉપરાંત માથાકુટ પણ કરતા પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પડધરી પોલીસે રાદડ ગામે રહેતાં રિક્ષા ચાલક યજુરાજસિંહ શાંતુભા જાડેજા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી નવઘણ બાંભવા (રહે. પીયાવા, તા.ટંકારા) અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. યજુરાજસિંહે પોલીસને જણાવ્યું કે, ગઇકાલે સાંજે તે સરપદડ ગામેથી તેના ગામનાં શિવરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાને રિક્ષામાં બેસાડી પરત ગામ તરફ ફરી રહ્યો હતો ત્યારે સરપદડ અને રાદડ ગામની વચ્ચે બલેનો કાર તેના ગામથી પૂરપાટ વેગે સરપદડ ગામ તરફ ગઇ હતી. 

તેણે પાછળ જોતાં ત્રણેય બાઇક તેની પાછળ આવતા હતા જેમણે કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે કાર યુ-ટર્ન લઇ પૂરપાટ વેગે તેની તરફ હંકારી મૂકી હતી. આથી તેણે રિક્ષામાં બેઠેલા અન્ય બંનેને આ કાર આપડી ઉપર ચડાવી દેશે અને મારી નાંખશે આપડે રિક્ષામાંથી નીચે ઉતરી જઇએ કહેતાં ત્રણેય રિક્ષામાંથી કૂદકો મારી નીચે ઉતરી ગયા હતા. આ સમયે કાર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રોડ નીચે હોકળાંમાં પડી ગઇ હતી. બાદમાં તે અન્ય કારમાં પોતાના ગામ પહોંચ્યા હતા. 

જ્યાં ગામના પાદરમાં તેના ભાઇ સહિતનાં લોકો એકઠા થઇ ગયા હોવાથી પૂછપરછ કરતાં તેના ભાઇએ વાત કરી હતી કે સરપદડ ગામે ઇકો સાથે બલેનો કારવાળાએ અકસ્માત કર્યો હતો અને તેની સાથે માથાકુટ કરતો હતો આથી તે વચ્ચે પડીને જોતાં તે નવઘણ હતો. તેણે કેમ આવી રીતે ગાડી ચલાવે છે કોઇ મરી જાશે તો તેમ સમજાવતાં નવઘણે આજે તો મારી જ નાખવા છે બધાને કહીં બોલાચાલી કરી ચારેય આરોપીઓએ તેને ગાળો દઇ ધમકી આપી હતી. આથી પોલીસ બોલાવાઇ હતી. 

થોડીવાદ બાદ આરોપીઓ કારમાં ફરી પૂરપાટ વેગે ઇટાળા ગામ તરફથી આવતી હોવાનું જાણવા મળતાં ગામલોકો અને પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સરપદડ તરફ ચાલી ગઇ હતી. ત્યારબાદ તેને જાણ્યા મળ્યું હતું કે સરપદડના પુલ પાસે અને બસ સ્ટેન્ડ પાસે ચાલકે ત્રણેક લોકોને ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં આ કાર ચાલક આ રસ્તે બેફામ સ્પીડે ત્રણેક વખત નીકળ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …
GUJARAT

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

April 12, 2026
સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…
GUJARAT

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

April 12, 2026
નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…
GUJARAT

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

April 12, 2026
Next Post
શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu...

બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ | Rs 24 48 lakh embezzled from Kun…

બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ | Rs 24 48 lakh embezzled from Kun...

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

5 months ago
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

12 months ago
પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

પ્રોડક્ટ્ના ભાવ ન ઘટાડવા ક્વોન્ટિટી વધારવાની યુક્તિ ગ્રાહકો સાથે છેતરપિંડી

6 months ago
દોલત પોરડાથી તાજેરી સુધીનો ડામર રસ્તો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિકોમાં રોષ | Locals are angry over t…

દોલત પોરડાથી તાજેરી સુધીનો ડામર રસ્તો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિકોમાં રોષ | Locals are angry over t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News