gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– કુમુદવાડી વિસ્તારમાં છત પડી, વૃક્ષોની ડાળીઓ ધરાશાયી

– 26 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, માવઠાંના માહોલ વચ્ચે પણ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાયું : ઘોઘામાં પા ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો

ભાવનગર : ભાવનગરમાં ઉનાળાની સિઝનમાં ત્રીજી વખત માવઠું વરસ્યું હતું. બપોરે પવન અને વીજ ગર્જના સાથે શહેરમાં પોણો ઈંચ અને ઘોઘામાં પા ઈંચ કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ ભાવનગરમાં આજે બપોરના બે વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રથમ સૂર્યનારાયણની હાજરી વચ્ચે છાંટા વરસ્યા બાદ ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને વીજળીના ગડગડાટ સાથે જોરદાર માવઠું વરસ્યું હતું. જેના કારણે માત્ર અર્ધો કલાકમાં જ ૧૬ મિ.મી. પાણી પડયું હતું. શહેરના છેવાડાના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધું રહેતા હવામાન વિભાગમાં ૨૦ મિ.મી. વરસાદ થયાનું નોંધાયું હતું. માવઠાંના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદ થંભ્યા બાદ તુરંત ઉઘાડ નીકળ્યો હતો. વરસાદી માવઠાંના માહોલ વચ્ચે પણ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાઈને ૩૫.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષની છત પડતા લોકોમાં નાસભાગ મચી હતી. સદ્નસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ માવઠાંનો માર પડયો હતો. ઘોઘામાં પાંચ મિ.મી. કમોસમી વરસાદ થયાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ | Rs 24 48 lakh embezzled from Kun…

બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ | Rs 24 48 lakh embezzled from Kun...

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte...

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

1 year ago
વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …

4 months ago
વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે | Dhadhar river water e…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News