gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો | Train pilots forced to work…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો | Train pilots forced to work…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Loco Pilot Working Hours: રેલવેની નિયન પ્રમાણે કોઈ પણ લોકો પાયલટ પાસેથી 11 કલાકથી વધુ સમય કામ ન કરાવી શકાય. પરંતુ એક માહિતી પ્રમાણે તેમની પાસેથી 13 થી 15 કલાક સુધી કામ લેવામાં આવે છે. ઓવર ટાઈમ પકડાઈ ન જાય તે માટે સિસ્ટમ સાથે ચેંડા કરવામાં આવી છે. રેલવેએ દોષી કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં

લોકો પાયલટ પાસેથી 13 થી 15 કલાક કામ કરાવાતું હતું

દેશના વિવિધ ભાગોમાં વારંવાર થતા રેલ્વે અકસ્માતોના કારણે ખૂબ ચિંતા ઉભી કરી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કે,  માલગાડીઓના લોકો પાયલટને પૂરો આરામ આપવામાં આવતો નથી, તેમની પાસેથી 13 થી 15 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. રેલ્વેની વિભાગીય તપાસમાં આ વાત સામે આવી છે. રેલ્વેએ સ્વીકાર્યું કે, સુરક્ષાની દ્રષ્ટિએ આ ખતરનાક હોઈ શકે છે. એટલું જ નહીં સિસ્ટમમાં ચેડાં કરવાનો પણ મામલો સામે આવ્યો છે, જેથી ઓવરટાઇમ પકડાય નહીં.

લોકો પાયલટને 11 કલાકથી વધુ સમય માટે કામ કરાવી શકાતું નથી

નિયમો પ્રમાણે કોઈપણ લોકો પાયલટને 11 કલાકથી વધુ સમય માટે કામ કરાવી શકાતું નથી. જો કોઈ લોકો પાયલટ 14 કલાકથી વધુ સમય માટે કામ કરે છે, તો CMS (ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ) તે કેસને એલર્ટ કરે છે. રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં સિકંદરાબાદ ડિવિઝનમાં માલગાડીના લોકો પાયલટ આર. રવિશંકરે કામ પર આવવાનો ઇનકાર કરી દીધો હતો. 

આ અંગે લોકો પાયલટ આર. રવિશંકરનું કહેવું છે કે, મને આરામ કરવા માટે પૂરતો સમય આપવામાં આવતો નથી. એ પછી રેલ્વેને ધ્યાન આપ્યું. દક્ષિણ પૂર્વીય રેલ્વે (SER) એ આ મામલે તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર ગેરરીતિઓ બહાર આવી. તપાસમાં એવું જાણવા મળ્યું કે, ક્રૂ અધિકારીઓ લોકો પાયલટ્સ પર દબાણ કરતા હતા.

શું હતી ગેરરીતિઓ 

રવિશંકરના કેસની વાત કરવામાં આવે તો, તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે 13 કલાક 55 મિનિટ કામ કર્યું. પરંતુ જ્યારે ડેટા CMS રિપોર્ટ સાથે મેચ કરવામાં આવ્યો, ત્યારે કામના કલાકો 14:26 જોવા મળ્યા. આ મામલે રિપોર્ટ ન થઈ શકે તે માટે 31 મિનિટ ઓછી નોંધવામાં આવી. આ પછી રેલ્વેએ 22 એપ્રિલ 2025 ના રોજ એક પરિપત્ર જારી કર્યો અને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો. 

આ પણ વાંચો : વડાપ્રધાન કે ગૃહમંત્રી તો રાજીનામું આપી રહ્યાં નથી એટલે…’, પહલગામ હુમલા અંગે ઝારખંડના મંત્રીનો કટાક્ષ

રિપોર્ટ પ્રમાણે રેલ્વેએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 620 લોકો પાયલટ્સના કામના કલાકો 13:55 થી 14 ની વચ્ચે હતા. આ બધા કેસ એપ્રિલના પહેલા 19 દિવસના જ હતા. 620 કેસમાંથી 545 કેસ ફક્ત દક્ષિણ પૂર્વ વિભાગના હતા.

કડક કાર્યવાહી માટે સૂચનાઓ

આ અંગે સીનિયર અધિકારીઓને ક્રૂ અધિકારીઓને આવી ખોટી પ્રથાઓનો આશરો ન લેવા માટે જરૂરી સૂચનાઓ આપવા કહ્યું છે. પરિપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ટ્રેન કામગીરી સંબંધિત ડેટા સાથે કોઈપણ પ્રકારના ચેંડાને ગંભીરતાથી લેવા જોઈએ. તેમજ દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha…

પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha...

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન

પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાં…

જામનગરમાં માજી સૈનિક મંડળ દ્વારા તળાવની પાળે શહીદ સ્મારક પાસે કારગિલ વિજય દિવસે વીર શહીદોને શ્રદ્ધાં…

11 months ago
અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

3 months ago
નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

8 months ago
વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News