gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ | ahmedab…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઇની બદલીનો ગંજીફો આખરે ચીપાયો છે. અમદાવાદમાં કુલ 67 PIની બદલી અને પોસ્ટિંગ કરાઈ છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 54 PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.

વહીવટદારોની કફોડી સ્થિતિ

આ વખતની બદલી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની બાબત એ રહી છે કે, કમિશનર ઑફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે વચેટિયાઓ અને વગદાર રાજકીય નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી.

ટ્રેક રૅકોર્ડ અને CR જોઈને અપાયા પોસ્ટિંગ

પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ અગાઉ કેવી કામગીરી કરી છે તે જોવામાં આવ્યું. ઉપરાંત અત્યાર સુધી મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની વર્તણૂંક ધ્યાને લેવાઈ હતી. અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ચેક કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ અપાયા છે.

વિવાદિત અધિકારીઓને સાઇડ પોસ્ટિંગ

જે અધિકારીઓ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય, તેમને મહત્ત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્ત્વના પોલીસ મથકો જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઇથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.

વચેટિયાઓની ભૂમિકા ખતમ

સામાન્ય રીતે એવું જોવા મળતું કે, વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં મૂકાવતા અને પછી PIએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આ પ્રથાને કારણે પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ હવે યોગ્યતા મુજબ પોસ્ટિંગ મળતા પ્રમાણિક અધિકારીઓમાં ખુશીનો માહોલ છે.

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 2 - image

આંતરિક બદલી કરાયેલા 13 PIની યાદી

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 3 - image

બહારથી આવેલા 54 PIની યાદી

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 4 - image

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 5 - image

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 6 - image

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ અપાઈ 7 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમરેલીમાં સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | amreli earthquak…

અમરેલીમાં સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | amreli earthquak...

હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના | Teenage girl ga…

હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના | Teenage girl ga...

અમદાવાદમાં બહારથી લાવેલા ખીરાંથી ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસમાં નવો ખુલાસો | ahmedabad …

અમદાવાદમાં બહારથી લાવેલા ખીરાંથી ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસમાં નવો ખુલાસો | ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti

આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેંકોનો વિરોધ | banks oppose give some information under rti

9 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

7 months ago
‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

12 months ago
દવાનો જથ્થો નહીં હોવા છતાં કૃમિનાશક દવા બાળકોને આપી 85% કામગીરી થઈ હોવાનો દાવો કરાયો | despite lack …

દવાનો જથ્થો નહીં હોવા છતાં કૃમિનાશક દવા બાળકોને આપી 85% કામગીરી થઈ હોવાનો દાવો કરાયો | despite lack …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News