gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬૪ ગુનાઓ આચરનારા અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Aslam Bodiya who committed 6…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
૬૪ ગુનાઓ આચરનારા અસલમ બોડીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Aslam Bodiya who committed 6…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હત્યા, અપહરણ તેમજ ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ આચરવાના
બનાવમાં સંડોવાયેલા અસલમ બોડીયાએ ગુજસીટોકના ગુનામાં ૩૦ દિવસના વચગાળાના જામીન
માગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં હાઈકોર્ટના
અગાઉના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે આરોપીનું વર્તન જેલ કે કોર્ટમાં યોગ્ય નથી
અને તેણે કોર્ટના જ એક કર્મચારીને અગાઉ ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ડીસીબી પોલીસ મથકે અસલમ શેખ અને તેની ગેંગ સામે
ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. હાલ જેલમાં રહેલા અસલમ હૈદરમિયાં શેખ ઉર્ફે અસલમ
બોડીયાએ ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી અને તેમાં રજૂઆત કરી હતી કે
,  સંતાનોની કોલેજ ફી ભરવા, બેંક લોનની પરત ચુકવણી કરવા અને એલઆઈસી પોલિસી રિન્યુ કરવા માટે તેને
જામીન આપવામાં આવે.

જામીન અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, તે
લાંબા સમયથી જેલમાં હોવાથી તેના પરિવારમાં આથક કટોકટી સર્જાઈ છે. બોમ્બે
મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની લોન ન ભરાતા પ્રોપર્ટી ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ
થઈ છે અને એલઆઈસી રિન્યુઅલ માટે તેની હાજરી અને મેડિકલ ટેસ્ટ જરૃરી છે. જ્યારે
સ્પેશિયલ સરકારી વકીલ આર.એન. પંડયાએ દલીલ કરી હતી કે
,આરોપી
કોઈને કોઈ બહાને જામીન મેળવવા અરજીઓ કરતો રહે છે. સુપ્રીમ કોર્ટે પણ તેની જામીન
અરજી તાજેતરમાં નામંજૂર કરી છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી અસલમ શેખની
જામીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું ંહતું કે
, આરોપી
સામે અગાઉ અંદાજે ૬૪ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.  ફી ભરવા કે લોનની વ્યવસ્થા જેવા કામો પરિવારના
સભ્યો દ્વારા પણ થઈ શકે છે
, તે માટે આરોપીની વ્યક્તિગત હાજરી
જરૃરી જણાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
નિઝામપુરાના દંપતીએ ધંધામાં રોકાણના નામે અનેકને ઠગી લીધા,14 લાખ ગુમાવનાર વેપારીની ફરિયાદ | Nizampura …

નિઝામપુરાના દંપતીએ ધંધામાં રોકાણના નામે અનેકને ઠગી લીધા,14 લાખ ગુમાવનાર વેપારીની ફરિયાદ | Nizampura ...

એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…

એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere...

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the…

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ | Fraud of Rs 1 36 lakh on the…

10 months ago
સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

સીટી સર્વે 1-2ના 13 વોર્ડમાં કુલ 13752 મિલ્કતોમાં ફેરફાર નોંધ પડી | A total of 13752 changes were re…

6 months ago
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

6 months ago
ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News