gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાજ્યોની વિવિધ સરકારી યુનિવર્સિટીઓની રજૂઆત બાદ રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એકટમાં સુધારા વધારા કરવાની કવાયતના ભાગરુપે એક કમિટિ બનાવી છે.આ કમિટિના સભ્ય અને સુરતની કોલેજના અધ્યાપક ડો.કેતન દેસાઈએ આજે એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને ફેકલ્ટી ડીન, હેડ, અધિકારીઓ, અધ્યાપકોના મંતવ્યો જાણ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે  ફેકલ્ટી ડીનની બેઠકમાં એક ડીને  રજૂઆત કરી હતી કે, કોમન એકટમાં યુનિવર્સિટીની સ્વાયત્તાને ધ્યાનમાં રાખવામાં આવી નથી.એમ પણ કોમન એકટ લાગુ કરીને સરકારે અભ્યાસક્રમ તૈયાર કરવાની  અને પ્રવેશ કાર્યવાહી પણ પોતાને હસ્તક રાખી છે તો હવે યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર રાખવાની જરુર જ શું છ?બીજી તરફ યુજીસી તો કહે  છે કે, યુનિવર્સિટીઓ સ્વાયત્ત રીતે કામ કરી શકે છે.

એવી પણ રજૂઆત થઈ હતી કે, એમ.એસ.યુનિવર્સિટીમાંં એફિલિએટેડ કોલેજો અસ્તિત્વ ધરાવતી નથી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્ય તરીકે કોલેજોના આચાર્યોને મહત્તમ જગ્યાઓ ફાળવવામાં આવી છે.આમ એમ.એસ.યુનિવર્સિટી માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝ માટે અલગ માળખુ બનાવવામાં આવે.

રિસર્ચ  માટેનું ગાઈડન્સ અધ્યાપકોના વર્કલોડમાં નથી ગણાતુંં

અધ્યાપકો માટે રજૂઆત થઈ હતી કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા અપાતા રિસર્ચ ગાઈડન્સની ગણતરી વર્કલોડમાં થતી નથી.આ બાબત પર પુનઃ વિચારણા થવી જોઈએ.ઉપરાંત નવી શિક્ષણ નીતિના માળખામાં જૂના માળખા જેવી ફ્લેક્સિબિલિટી નથી.ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ, ઓન જોબ ટ્રેનિંગ, ત્રણ પ્રકારના માસ્ટર કોર્સ જેવી ઘણી બાબતોનો અમલ કરવાનો થતો હોવાથી યુનિવર્સિટીઓને વધારે સ્ટાફ ફાળવવાની જરુર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer...

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ…

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ...

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

2 months ago
જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

11 months ago
ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

5 months ago
પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News