gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં આતંકીઓને ભંડોળ આપવામાં વપરાયાનો NIAનો દાવો | NIA claims that money from …

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં આતંકીઓને ભંડોળ આપવામાં વપરાયાનો NIAનો દાવો | NIA claims that money from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ISIની મદદથી પાકે. લશ્કરી સંગઠનોને એક્ટિવ કરી પ્લાન ઘડયો

– ટેલ્કમ પાઉડરના બનાવટી દસ્તાવેજોના આધારે અફગાનિસ્તાન અને ઈરાનના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ ચારેકોર થઈ રહી છે અને આતંકવાદીઓ તથા આતંકી કનેક્શન શોધવા માટે દેશભરમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એનઆઈએ દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં મુન્દ્રા પોર્ટ ખાતે પકડાયેલા ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના ૩૦૦૦ કિલો ડ્રગ્સના કેસનું પહલગામ આતંકવાદી હુમલા સાથે જોડાણ હોવાનું એનઆઈએ દ્વારા જણાવવામાં આવ્યું છે.                      

સુપ્રીમ કોર્ટમાં એનઆઈએ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, લશ્કર-એ-તૈયબા દ્વારા આઈએસઆઈની મદદથી ભારતમાં જે નશાનો કારોબાર ચલાવાઈ રહ્યો છે તેમાં થતી કમાણીનો ઉપયોગ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જ કરાઈ રહ્યો છે. એનઆઈએ તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે, ટેલ્કમ પાઉડરના બનાવટી દસ્તાવોજોના આધારે અફઘાનિસ્તાન અને ઈરાનના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડાય છે. તેના જ રકમ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં કરાય છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા પહલગામમાં પ્રવાસીઓ સાથે જે કરાઈ રહ્યું છે તે જઘન્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક તરફ ભારતમાં નશાનો વેપાર ચલાવાઈ રહ્યો છે અને બીજી તરફ આ જ નશાખોરીમાંથી મળતી રકમનો ઉપયોગ ભારતમાં જ આતંકવાદ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, મુન્દ્રા પોર્ટ ઉપરથી જે ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે કેસ પણ પહલગામ આતંકી હુમલા સાથે સંકળાયેલો જ છે. આ પોર્ટ ઉપરથી દેશમાં ઘુસાડાયેલા ડ્રગ્સ વેચીને જ જે રકમ આવી તેના દ્વારા આતંકીઓને મદદ કરાઈ હશે. એનાઈએ દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી કે, ઈરાનીયન વચેટીયાઓ દ્વારા મોકલાવવામાં આવતા નશાકારક પદાર્થો, હેરોઈન અને ડ્રગ્સ નેબ સરાઈ તથા દિલ્હીના અલિપુરમાં આવેલા વેરહાઉસોમાંથી ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પણ જણાવ્યું હતું કે અમારી તપાસમાં ખૂલ્યું છે કે આ કેફી દ્રવ્યોના વેચાણ દ્વારા મેળવાયેલી રકમનો ઉપયોગ લશ્કર-એ-તૈયબા દ્વારા તેની આતંકી પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો હતો અને આ જ બાબતનો અહેવાલ અખબારોમાં છપાયો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા આ હુમલામાં સંડેવાયેલા ચાર આતંકીઓની ઓળખ છતી કરવામાં ાવી છે. તેમાંથી એક આદીલ ગુરી, બીજો આસિફ શેખ, ત્રીજો સુલેમાન શાહ અને ચોથો અબુ તાલ્હા છે. તેઓ મુસા, યુનુસ, આસિફ જેવા ઉનામ દ્વારા એકબીજાની સાથે વાત કરતા હતા અને કામગીરીક રતા હતા. સૂત્રો દ્વારા દાવો કરાયો છે કે, આ ચાર આતંકીઓમાંથી આદીલ ગુરી અને આસિફ શેખ અનુક્રમે અનંતનાગ અન સોપોરના રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હુમલામાં બચી ગયેલા લોકોના વર્ણનના આધારે તેમના સ્કેચ તૈયાર કરાયા છે અને સમગ્ર દેશમાં ફરતા કરાયા છે. આ તમામ આતંકીઓ સૈન્યના યુનિફોર્મમાં આવ્યા હતા અને લોકોની હત્યા કરી નાસી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als...

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att…

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att...

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee…

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાલય કનેક્શન | why cloud…

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાલય કનેક્શન | why cloud…

6 months ago
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

3 months ago
યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે PG સંચાલકોનું અલ્ટીમેટમ, બે લાખથી વધુ લોકોની ચિંતા વધી | War Linked Ga…

3 weeks ago
ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News