gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવાનને નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી 5 લાખની માગણી | Young man stripped naked and filmed demanding 5 la…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
યુવાનને નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી 5 લાખની માગણી | Young man stripped naked and filmed demanding 5 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજુલા પંથકમાં હનીટ્રેપની ઘટના : વીડિયો વાયરલ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી : હિંડોરણાનો મિત્ર અને મહિલા સહિત 5 સામે ગુનો નોંધાયો

અમરેલી, : રાજુલા પંથકમાં હનીટ્રેપ અને ખંડણીની ઘટના સામે આવી છે. વારાહ સ્વરૂપ ગામે રહેતા યુવાનને જાળમાં ફસાવી હીંડોરણા ગામે રહેતા મિત્રએ રાજુલાની સ્ત્રી મીત્ર સહિત પાંચ સાથે મળી તેને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂા.5 લાખની માગણી કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વારાહ સ્વરૂપ ગામમાં રહેતા રોનકદાસ નામના યુવાને રાજુલા પોલીસ મથકમાં હીંડોરણા ગામનો મિત્ર કરણ દંતુભાઇ પટાટ, રાજુલાની સમીના સેલોત, જીતુ રાઘવભાઇ ચૌહાણ તથા બે અજાણ્યા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. રોનકદાસે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે તે તેના મિત્રો સાથે રાજુલા મામલતદાર કચેરી ખાતે ગયો હતો. ત્યાં કામ પુરૂ કરી કચેરીએથી નીકળીને હીંડોરણા ગામ ચોકડી પાસે રસ પીવા માટે ઉભા હતા ત્યારે તેના મોબાઇલમાં હીંડોરણા ગામે રહેતો મિત્ર કરણ દંતુભાઇ પટાટનો ફોન આવ્યો હતો અને ક્યાં છો પૂછતા તેણે ગામની ચોકડી પાસે હોવાનું કહ્યું હતું. થોડીવાર બાદ કરણ ત્યાં બાઇક લઇને આવ્યો હતો અને કામ છે કહીં પોતાનું બાઇક ત્યાં મુકી દીધું હતું અને તેના બાઇક પર ક્રિષ્ના સોસાયટી પાસે બાવળની જાળીમાં લઇ ગયો હતો.

 ત્યારબાદ આરોપીઓએ યુવક પર હુમલો કરી ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ યુવકને ડરાવી-ધમકાવી તેની સાથે રહેલી એક મહિલા સાથે ખરાબ કામ કરવાનું કહીં તેનો વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ યુવકને નિર્વસ્ત્ર કરી લાકડીઓ વડે માર માર્યો હતો. આ ક્રૂરતાનો વીડિયો પણ આરોપીઓએ મોબાઇલમાં કેદ કર્યો હતો. એટલું જ નહીં યુવકના ખિસ્સામાંથી રૂા. 1,950 રોકડા બળજબરીથી કાઢી લીધા હતા અને તેનો નવો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. ત્યારબાદ યુવકને ધમકી આપી હતી કે, જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો તેનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ...

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

1 month ago
બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

5 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

1 month ago
ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News