gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in INDIA
0 0
0
કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election 2026 : કેરલમ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેરલમની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને લેફ્ટ ફ્રન્ટ પોતાની સત્તા જાળવી રાખી હેટ્રિક લગાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસ બંને રાજ્યોમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા પોતાના સત્તાના વનવાસને ખતમ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

કેરલમમાં લેફ્ટનો ગઢ બચાવવાની લડાઈ

કેરલમની 140 બેઠકો પર 883 ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વિકાસના મુદ્દે ત્રીજી વખત સત્તામાં આવવા આશાવાદી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વવાળું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) રાહુલ અને પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રચારના જોરે વાપસી કરવા માંગે છે. અહીં ભાજપ પણ પોતાની તાકાત વધારીને જંગને ત્રિપાંખિયો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આસામમાં પરિસીમન પછીની પ્રથમ કસોટી

આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 2.50 કરોડ મતદારો કરશે. અહીં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિકના ઈરાદે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને 10 વર્ષનો વનવાસ ખતમ કરવા દાવ ખેલ્યો છે. આસામમાં આ વખતે પરિસીમન પછી પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, જેમાં મુસ્લિમ બહુલ બેઠકોની સંખ્યામાં ફેરફાર થયો છે. બદરુદ્દીન અજમલની AIUDF પાર્ટી આ વખતે અલગ ચૂંટણી લડીને મુસ્લિમ મતોના આધારે જંગને રસપ્રદ બનાવી રહી છે.

નિર્ણાયક મુદ્દાઓ અને સમીકરણો

કેરલમ: અહીં ખ્રિસ્તી અને મુસ્લિમ મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે. LDF એ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓને હથિયાર બનાવ્યું છે, જ્યારે UDF એ સત્તા વિરોધી લહેર (Anti-incumbency) નો ફાયદો ઉઠાવવાની રણનીતિ અપનાવી છે.

આસામ: અહીં ચાના બગીચાના મજૂરો (36 બેઠકો પર અસર) અને અહોમ સમુદાયના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપ ધ્રુવીકરણ અને વિકાસ પર જોર આપી રહી છે, જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દો બનાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san...

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ | They shou…

તમે કરો છો શું કહી અધિકારીને ખખડાવ્યા , વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિ.કમિશનર આકરા પાણીએ | They shou…

8 months ago
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

7 months ago
બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove…

બાઈક પર કાર ચડાવી યુવાનની હત્યા નિપજાવનાર 3 ઝડપાયા | 3 arrested for killing young man by running ove…

7 months ago
સોનાનો ભાવ 1 લાખને પાર જવાની શક્યતા! ટ્રમ્પ અને જિનપિંગના લડાઈના કારણે તેજીના એંધાણ | Gold price lik…

સોનાનો ભાવ 1 લાખને પાર જવાની શક્યતા! ટ્રમ્પ અને જિનપિંગના લડાઈના કારણે તેજીના એંધાણ | Gold price lik…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News