gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in INDIA
0 0
0
પાર્કિંગ વિવાદમાં ડ્રાઈવરનું માથું ધડથી અલગ કરી નાખ્યું, ગુસ્સામાં ટોળાએ હત્યારાને રહેંસી નાખ્યો | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજ વિસ્તારની સબ્જી મંડીમાં આજે સવારે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં બે લોકોના મોત થયા છે. આ હિંસક ઘટનામાં પહેલા એક સત્તુ વેચનારા શખ્સે પિકઅપ ડ્રાઈવરની નિર્મમ હત્યા કરી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ હત્યારાને પણ ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગળું કાપીને માથું ધડથી અલગ કરી નાખ્યું

મળતી માહિતી મુજબ, પિકઅપ ડ્રાઈવર નબી હુસૈન સબ્જી મંડીમાં માલ લેવા માટે આવ્યો હતો. ગાડી ઉભી રાખવા બાબતે તેનો વિવાદ ત્યાં સત્તુ વેચતા રાહુલ ચૌહાણ સાથે થયો હતો. વિવાદ એટલો વકર્યો કે રાહુલ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે નબી હુસૈનનું ગળું કાપી નાખ્યું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ડ્રાઈવરનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. મૃતક નબી હુસૈન નજીકના ગામનો રહેવાસી હતો અને તેને ત્રણ સંતાનો છે.

પોલીસના જાપ્તામાંથી ખેંચીને હત્યારાની હત્યા

આ ખૌફનાક મંજર જોઈને મંડીમાં હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જ્યારે પોલીસ આરોપી રાહુલ ચૌહાણને ધરપકડ કરીને લઈ જઈ રહી હતી, ત્યારે સેંકડો લોકોના ટોળાએ તેને પોલીસ કસ્ટડીમાંથી બહાર ખેંચી લીધો હતો. પોલીસની નજર સામે જ ભીડે રાહુલને બેરહેમીથી ફટકારીને ઓન ધ સ્પોટ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભીડ એટલી મોટી હતી કે પોલીસ લાચાર બની ગઈ હતી.

પરિવારમાં શોક અને વિસ્તારમાં દહેશત

મૃતક ડ્રાઈવરના ભાઈએ જણાવ્યું કે, તેના ભાઈની કોઈની સાથે દુશ્મની નહોતી, તે માત્ર રોજીરોટી માટે મંડીમાં આવતો હતો. આ ડબલ મર્ડરની ઘટના બાદ ફારબિસગંજ વિસ્તારમાં ભયનો માહોલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંને શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…
INDIA

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

May 26, 2026
બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…
INDIA

બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…

May 26, 2026
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…
INDIA

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…

May 26, 2026
Next Post
અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah...

‘પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો’, મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | …

'પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો', મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ | ...

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab…

અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

7 months ago
જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

9 months ago
અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

અમરેલી: લીલિયાના કણકોટ નજીક સિંહણનું શંકાસ્પદ મોત, દોષિતોને જેલ હવાલે કરવાની માંગ | liliya kanakot l…

8 months ago
ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા | pmo chair key meeti…

ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા | pmo chair key meeti…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News