gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરુવાર,9 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ પ્રોપર્ટી ટેકસ
રીબેટ સ્કીમનો ગુરુવારથી આરંભ થયો છે. ૩૧ મે સુધી ચાલનારી આ સ્કીમના પહેલા જ દિવસે
મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૧૭ કરોડથી વધુની આવક થવા પામી હતી. ૨૧૪૮૫થી વધુ
કરદાતાઓને તંત્ર તરફથી રુપિયા ૧.૭૯ કરોડથી વધુ ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ.

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ અંતર્ગત કરદાતાઓને ૧૨થી
૧૫ ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામા આવે છે.પહેલા દિવસે મોડી સાંજ સુધીમાં ૧૭ કરોડથી
વધુની આવક થતા કોર્પોરેશન ટેકસ વિભાગના અધિકારીઓએ પણ હાંશકારો અનુભવ્યો હતો.કેમકે
૩૧ માર્ચે પુરા થયેલા નાણાંકિય વર્ષના અંતે તમામ ટેકસની રુપિયા ૨૩૭૩.૧૭ કરોડ આવક
થવા પામી હતી.

ઝોન મુજબ કયાં-કેટલી આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨.૫૮

ઉત્તર   ૦.૮૭

દક્ષિણ  ૦.૯૭

પૂર્વ    ૧.૬૪

પશ્ચિમ  ૩.૭૬

ઉ.પ.   ૪.૦૬

દ.પ.   ૨.૭૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

Next Post
સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય | Injustice with senior employees over…

સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય | Injustice with senior employees over...

ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત | People suffe…

ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત | People suffe...

ચેક બાઉન્સના 4 કેસમાં 4 શખ્સને કેદની સજાનો હુકમ | 4 people sentenced to imprisonment in 4 cases of c…

ચેક બાઉન્સના 4 કેસમાં 4 શખ્સને કેદની સજાનો હુકમ | 4 people sentenced to imprisonment in 4 cases of c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

2 months ago
નોકરીયાતો દ્વારા પાર્ક કરાતા વાહનો ઉઠાવતો અઠંગ વાહનચોર અને વાહનો ખરીદનાર પકડાયાઃ6 બાઇક ઉઠાવી | thief…

4 months ago
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી 14 ની નિમણૂક થયાનો ગંભીર આક્ષેપ | Corruption in recruitment: 14…

1 year ago
વિધાનસભા-ગુજરાત સરકાર અને સાંસ્કૃતિક સેલ ટીમનો આભાર માનતા ભાવનગરનાં બાપ-દીકરી ચારણ સમાજનું ગૌરવ એટલે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News