gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે | no…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે | no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Toll Plaza New Rules 10 April: ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ(કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, 10 એપ્રિલથી દેશભરના નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ નાકાઓ પર થતી વાહનોની ભીડ તથા લાંબી કતારોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. આ નવા નિયમ સાથે હવે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં આવશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.

FASTag ન હોય તેવા વાહનચાલકોના ખિસ્સા પર વધશે બોજ

નવા નિયમો મુજબ, જે વાહનો પાસે માન્ય FASTag નથી, તેઓ હજુ પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, પરંતુ તેમને આ સુવિધા મોંઘી પડશે. જો તમે FASTag વગર UPIથી પેમેન્ટ કરશો, તો તમારે નિર્ધારિત ટોલ ફી કરતા 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, સામાન્ય ટેક્સ પર વધારાનો 25% ચાર્જ વસૂલવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે FASTagનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ વધારાનો ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે, તેથી મુસાફરો માટે હવે FASTag રાખવું અનિવાર્ય બની ગયું છે.

આ પણ વાંચો: શું ભારતે પણ હોર્મુઝમાંથી પસાર થવા 20 લાખ ડૉલર ટેક્સ ચૂકવવો પડશે? સરકારે આપ્યો જવાબ

ટોલ પ્લાઝા પર કાર્યક્ષમતા વધારવા લેવાયું ક્રાંતિકારી પગલું

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી ટોલ પ્લાઝા પર કાર્યક્ષમતા વધશે. વાહનોને ટોલ ભરવા માટે ઊભા રહેવું નહીં પડે, જેનાથી ઇંધણની બચત થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. મોટાભાગના મુસાફરો પહેલેથી જ FASTagનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જેઓ હજુ પણ રોકડ વ્યવહાર પર નિર્ભર હતા અથવા જેમના FASTag નિષ્ક્રિય છે, તેમણે હવે ઝડપથી આ ફેરફાર અપનાવવો પડશે. 10 એપ્રિલ, 2026થી અમલી બનતો આ નિયમ હાઇવે પરના ટ્રાફિક મેનેજમેન્ટમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.

આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટ ટેગ નહીં હોય તો આ રીતે 25% વધુ ટોલ ચૂકવવો પડશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી | BJP Releases Candid…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી | BJP Releases Candid...

વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા …

વડોદરાના સમા સાવલી રોડ પર ક્લિનિકમાં બપોરે ચોરોએ પોણો કલાક ફેરો કર્યો, છેલ્લે લેપટોપ અને 400 રૂપિયા ...

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના શંકાસ્પદ મોત મામલે 30થી 35 લોકોની પૂછપરછ, પરિવારનું એક જ ર…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના શંકાસ્પદ મોત મામલે 30થી 35 લોકોની પૂછપરછ, પરિવારનું એક જ ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

7 months ago
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી, ગુજરાત NIAની ટીમે હરિયાણાના 2 લોકોની કરી ધરપકડ |…

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી, ગુજરાત NIAની ટીમે હરિયાણાના 2 લોકોની કરી ધરપકડ |…

8 months ago
77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

2 months ago
સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું | rajya sabha…

સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું | rajya sabha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News