gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jet Fuel Price Hike 2026: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $85-$90 થી વધીને $150-$200 પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો ઝીંક્યો છે.

એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો

યુદ્ધના કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 25% જેટલો હિસ્સો ધરાવતા ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, એર ઇન્ડિયા, ઈન્ડિગો અને યુનાઈટેડ એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ ટિકિટના ભાવ, સામાન ફી અને સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો…: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું

ભારતીય એરલાઇન્સની સ્થિતિ

એર ઇન્ડિયા: ડોમેસ્ટિક રૂટ પર અંતરના આધારે નવો સરચાર્જ લાગુ કર્યો છે. 500 કિમી સુધીના ટૂંકા રૂટ માટે ₹299 અને 2,000 કિમીથી વધુના રૂટ માટે ₹899 સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર ઇન્ટરનેશનલ સેક્ટરમાં 10 એપ્રિલથી અમલી બન્યો છે.

ઈન્ડિગો: દેશની સૌથી મોટી એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર ₹950 અને લોન્ગ હોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ₹10,000 સુધીનો ફ્યુઅલ સરચાર્જ જાહેર કર્યો છે.

અકાસા એર: 15 માર્ચથી નવા બુકિંગ પર ₹199 થી ₹1,300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.

મુસાફરો પર શું અસર થશે?

ટિકિટના ભાવમાં વધારો થશે. ઇંધણના ભાવ વધતા બેઝ ફેરમાં વધારો થયો છે. બેગેજ ફીમાં પણ વધારો થશે. અમેરિકન અને ડેલ્ટા જેવી એરલાઇન્સે સામાન માટેના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. ફ્લાઇટમાં ઘટાડો થવાની શક્યતા છે. અનેક એરલાઇન્સે ખર્ચ ઘટાડવા માટે ફ્લાઇટ્સની સંખ્યામાં 10% સુધીનો કાપ મૂક્યો છે, જેનાથી કનેક્ટિવિટી પર અસર પડી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે અને તેલના ભાવ $100 ની ઉપર જળવાઈ રહેશે, તો 2027 સુધી હવાઈ મુસાફરી મોંઘી રહી શકે છે.

એરલાઇન મુખ્ય ફેરફારો
એર ફ્રાન્સ KLM લોન્ગ હોલ રાઉન્ડ ટ્રિપ દીઠ અંદાજે ₹5,000 (50 યુરો) નો વધારો.
એર એશિયા ફ્લાઇટ્સમાં 10% નો કાપ અને ઇંધણ પર 20% સરચાર્જ.
એર ન્યુઝીલેન્ડ મે-જૂનની ફ્લાઇટ્સમાં ઘટાડો અને ભાડામાં વધારો.
ડેલ્ટા એરલાઇન્સ ચેક્ડ બેગેજ ફીમાં $10 થી $50 (અંદાજે ₹925 થી ₹4,600) નો વધારો.
યુનાઈટેડ એરલાઇન્સ નુકસાન કરતા રૂટ બંધ કર્યા અને બેગેજ ફીમાં $10 નો વધારો કર્યો.
અલાસ્કા એર ત્રીજી બેગ માટેની ફી $50 થી વધારીને $200 (અંદાજે ₹18,500) કરી.
PIA (પાકિસ્તાન)

આંતરરાષ્ટ્રીય ભાડામાં $100 સુધીનો વધારો.ભાડામાં $100 સુધીનો વધારો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I...

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme ...

ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

ગુજરાત પોલીસના શ્વાન 'ચેક'નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

8 months ago
વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanu…

વડોદરામાં હનુમાન જયંતિ પ્રસંગે શનિદેવ અને દાદાના મંદિરોમાં ભક્તજનોનું ઘોડાપૂર | Devotees throng hanu…

1 week ago
બાવળામાં અરેરાટીભરી ઘટના: રેલવે લાઇન પાસે વીજપોલ પર યુવકે ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો | Shocking inci…

બાવળામાં અરેરાટીભરી ઘટના: રેલવે લાઇન પાસે વીજપોલ પર યુવકે ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો | Shocking inci…

4 months ago
અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

અકવાડા નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident bet…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News