gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in INDIA
0 0
0
આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhaar Offline e-KYC Guide: UIDAI દ્વારા આધાર કાર્ડધારકોની સુરક્ષા અને સુવિધા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ગમે ત્યાં KYC કરાવવા માટે આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપતા હોઈએ છીએ, જેમાં આધાર નંબર લીક થવાનો ભય રહે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે UIDAI હવે ‘ઓફલાઇન e-KYC’ની સુવિધા આપી રહ્યું છે. આ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમારે તમારો અસલી આધાર નંબર કોઈની સાથે શેર કરવાની જરૂર નથી પડતી, છતાં તમારું વેરિફિકેશન સુરક્ષિત રીતે થઈ જાય છે. આ પદ્ધતિ ખાસ કરીને એવી જગ્યાઓ માટે આશીર્વાદરૂપ છે જ્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત હોય છે.

ઓફલાઇન KYCના ફાયદા અને સુરક્ષા

આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મોબાઈલ નેટવર્ક કે OTP વગર પણ વેરિફિકેશન થઈ શકે છે. આમાં ફિઝિકલ કાર્ડને બદલે સુરક્ષિત QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં યુઝર નક્કી કરી શકે છે કે તેણે કઈ વિગતો શેર કરવી છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ(ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન)ની પણ જરૂર પડતી નથી. UIDAI દ્વારા આ ફાઇલને ડિજિટલી સાઈન કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ છેડછાડ કરી શકાતી નથી અને જો કોઈ પ્રયાસ કરે તો સોફ્ટવેર તેને તરત જ પકડી પાડે છે.

કેવી રીતે કરશો ઓફલાઇન KYC?

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ(myaadhaar.uidai.gov.in) પર જઈને આધાર નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ ડેશબોર્ડ પર ‘Offline e-KYC’ના આઇકોન પર ક્લિક કરો. અહીં તમારે તમારી પસંદગીનો 4 અંકોનો એક ‘Share Code'(જેમ કે 1234) બનાવવાનો રહેશે, જે પાસવર્ડ તરીકે કામ કરશે. આ કોડ નાખ્યા પછી એક .zip ફાઇલ ડાઉનલોડ થશે. હવે તમારે જ્યાં પણ KYC કરાવવાનું હોય (જેમ કે બેન્ક કે ટેલિકોમ ઓફિસ) ત્યાં આ ફાઇલ અને તમારો બનાવેલો 4 અંકોનો કોડ આપી દેવાનો રહેશે, જેનાથી તમારી ઓળખ પ્રસ્થાપિત થઈ જશે.

આ પણ વાંચો: મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઓફલાઇન KYC કરતી વખતે ત્રણ મુખ્ય બાબતોનું મહત્ત્વ રાખવું જરૂરી છે. પ્રથમ, તમે બનાવેલો 4 અંકોનો શેર કોડ તમારી ‘ચાવી’ સમાન છે, તેથી તેને વિશ્વસનીય જગ્યાએ જ શેર કરો. બીજું, ડાઉનલોડ થયેલી .zip ફાઇલનું નામ કે ફોર્મેટ ક્યારેય બદલશો નહીં. છેલ્લે, આ ફાઇલ હંમેશા માટે માન્ય હોતી નથી, તેથી જ્યારે પણ નવું KYC કરાવવાનું હોય ત્યારે તાજી ફાઇલ ડાઉનલોડ કરવી વધુ હિતાવહ છે. આ રીતે તમે તમારી પ્રાઈવસી જાળવીને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહી શકો છો.

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

April 11, 2026
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
INDIA

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

April 11, 2026
BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…
INDIA

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

April 11, 2026
Next Post
વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ …

વડોદરામાં આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી : ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ ...

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

4 months ago
‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

5 months ago
ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

3 weeks ago
હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on …

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News