gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો | IMD Warns of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાત સહિત દેશભરમાં હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગ (IMD)એ આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થશે વધારો

હવામાન વિભાગ આગાહી અનુસાર,  આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા છે, જેને પગલે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. જ્યારે 17મી એપ્રિલ સુધી આકરી ગરમીની યલો ઍલર્ટ જાહેર કર્યું છે અને કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં

દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ભેજવાળી ગરમી’નો પ્રકોપ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે હવામાન વિભાગે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. આકાશ ચોખ્ખું રહેવાને કારણે હીટ ઇન્ડેક્સમાં વધારો થશે, જેનાથી સામાન્ય તાપમાન કરતા પણ વધુ ગરમી અનુભવાશે.

દેશના અન્ય રાજ્યોમાં તોફાની પવન અને વરસાદની આગાહી

જ્યારે ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે દેશના 12થી વધુ રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે પવન (50 થી 60 કિમી/કલાક) અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક પ્રદેશોમાં કરા પડવાની અને વીજળી પડવાની સંભાવનાને જોતા ખેડૂતોને સતર્ક રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા સૂચના અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજી - શ્રી શ્યામ બાબા ની " નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

‘હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું’, ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત | BJP MP Mansukh Vasava …

'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત | BJP MP Mansukh Vasava ...

સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની મોટી સિદ્ધિ: ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે, સૌરાષ્ટ્ર-કચ્છનું નોંધપાત્ર પ્રદાન | Gu…

ગુજરાતની મોટી સિદ્ધિ: ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે, સૌરાષ્ટ્ર-કચ્છનું નોંધપાત્ર પ્રદાન | Gu…

6 months ago
ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

8 months ago
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

11 months ago
કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News