gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં દબાણ કરનારાઓ પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ટ્રાફિકથી ધમધમતા તાપી બ્રિજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું હતું. લો લેવલ બ્રિજની બન્ને બાજુએ માથાભારે તત્વોએ  દુકાન શરુ કરી દીધું હતું અને લોકો પણ ખરીદી કરનારાઓએ  બ્રિજ પર જ વાહનો પાર્ક કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરી દીધી હતી. બ્રિજના બન્ને છેડે CCTV કેમેરા છે અને આ કેમેરા નીચે જ માથાભારે તત્વોએ દબાણ કરી દીધા હોવા છતાં પાલિકા અને પોલીસ તંત્રએ કોઈ કામગીરી ન કરતા દબાણ કરનારની હિંમત વધી રહી છે. 

સુરતના સામાન્ય લોકો પાસે કાયદાનો અમલ કરાવવા માટે પાલિકા અને પોલીસ વાઘ બનીને કામગીરી કરે છે પરંતુ કાયદાનો છડેચોક કાયદાનો ભંગ કરનારાઓ સામે પાલિકા- પોલીસ બિલાડી બની ગઈ રહી છે. પાલિકા- પોલીસની આવી વિવાદી કામગીરી સામે પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં વાહન ચાલકો હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા ન હોય કે  કચરો નાખતા હોય તો શહેરમાં મુકેલા સીસી કેમેરા થી લોકોને દંડ કરવામાં આવે છે. પરંતુ આ કેમેરાનો ઉપયોગ કાયદાનો છડેચોક ભંગ કરી  સ્વામી વિવેકાનંદ લો લેલવ બ્રિજ પર જ સામુહિક દબાણ કરી દીધું હોવા છતાં આ સીસી કેમેરાની આંખ બંધ થઈ ગઈ છે. 

સામાન્ય રીતે રવિવારી બજાર તાપી નદીના કિનારે ભરાય છે પરંતુ માથાભારે તત્વો આ રવિવારી બજાર લો લેવલ બ્રિજ પર વધારી રહ્યાં છે. આજે સવારથી જ એક બાદ એક માથાભારે દબાણ કરનારાઓએ બ્રિજ પર રવિવારી બજાર શરુ કરી દીધું હતું. એક બાદ એક દબાણ થવા છતાં CCTV ની નજરમાં આ દબાણ ન આવતાં જોત જોતામાં આખો બ્રિજ રવિવારી બજારના દબાણના કારણે ઉભરાઈ ગયો હતો. 

આ બ્રિજ પર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભારે તત્વો સમુહમાં દબાણ કરતા હોવા છતાં પાલિકા કે પોલીસે કોઈ કામગીરી કરી નથી. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા અને પોલીસની નબળી કામગીરી ના કારણે હવે માથાભારે દબાણ કરનારા જાહેર મિલ્કતોને બાપીકી મિલકત સમજીને દબાણ કરી રહ્યાં છે. જો પાલિકા કે પોલીસે બ્રિજ પર મુકાયેલા CCTV કેમેરાનું પ્રમાણિકતાથી મોનીટરીંગ કર્યું હોત તો જાહેર બ્રિજ પર આવા પ્રકારના દબાણ કરવું શક્ય ન હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …
GUJARAT

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

April 12, 2026
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …
GUJARAT

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

April 12, 2026
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…
GUJARAT

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

April 12, 2026
Next Post
અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas…

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas...

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ...

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

2 weeks ago
ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

2 months ago
ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind…

ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind…

5 months ago
જિલ્લાનાં ચોક્કસ ટીપીઈઓએ શિક્ષકોને ખંખરેવામાં આડો આટ વાળ્યો | Certain TPEs in the district resorted …

જિલ્લાનાં ચોક્કસ ટીપીઈઓએ શિક્ષકોને ખંખરેવામાં આડો આટ વાળ્યો | Certain TPEs in the district resorted …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News