gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament News : ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી’ના રાષ્ટ્રીય સંયોજક અને રાજસ્થાનની નાગૌર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ હનુમાન બેનીવાલે દેશના હાઈવે પરના ટોલનાકા દ્વારા મચાવાતી લૂંટનો પર્દાફાશ કર્યો છે. લોકસભામાં સવાલ ઉઠાવતા બેનીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, ‘જ્યારે વાહન ખરીદતી વખતે જ રોડ ટેક્સ લઈ લેવામાં આવે છે, તો પછી ટોલના નામે વધારાના રૂપિયા શા માટે વસૂલાય છે? જયપુર-દિલ્હી હાઈવેની હાલત ખરાબ છે, પરંતુ સરકારે રૂ. 12 હજાર કરોડ જેટલો ટોલ વસૂલી લીધો છે. જો રસ્તા ખરાબ હોય તો સામાન્ય લોકો કેમ ટોલ ભરે?’ 

ખરાબ રસ્તા હોવા છતાં ટોલની અવિરત વસૂલાત

બેનીવાલે જયપુર-દિલ્હી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર કરાયેલા ખર્ચ અને એ હાઈવે પર વસૂલાતા ટોલની માહિતી માંગી હતી. બેનીવાલે કહ્યું હતું કે, ‘ટોલ વસૂલતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. ખરાબ રસ્તાના કારણે રોજ અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે રસ્તા ખરાબ છે તો પછી સામાન્ય લોકોએ કેમ ટોલ ભરવો જોઈએ? પરંતુ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીની પણ સરકાર પર કોઈ અસર થઈ નથી. સરકારે ટોલટેક્સ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.’

આ રજૂઆતો કરીને બેનીવાલે દેશમાં વસૂલાતા ટોલ અંગે માહિતી માંગી હતી. 

ગડકરીએ લોકસભામાં આપેલો જવાબ 

બેનીવાલની માંગના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જે આંકડા આપ્યા એ આશ્ચર્યજનક છે. 

– ગુડગાંવથી જયપુર સુધીનો હાઈવે બનાવવાનો ખર્ચ 6430 કરોડ રૂપિયા થયો છે અને એના પરના ટોલ બૂથ દ્વારા અત્યાર સુધીમાં 9218.30 કરોડ રૂપિયા વસૂલ કરી લેવામાં આવ્યા છે. 

– દિલ્હીથી ગુડગાંવ સુધીના હાઈવેનો ખર્ચ 2489.45 કરોડ રૂપિયા છે, અને એના પરની ટોલ વસૂલાત 2727.50 કરોડ રૂપિયા છે. 

– એટલે કે ઉપરોક્ત બે હાઈવે બનાવવાનો કુલ ખર્ચ 8919.45 કરોડ રૂપિયા હતો અને એના પરની ટોલ વસૂલાત 11,945.80 કરોડ રૂપિયા થઈ છે. કુલ ખર્ચ કરતાં લગભગ 3000 કરોડ રૂપિયા વધુ વસૂલાત થઈ ગઈ હોવા છતાં હજુ પણ ટોલ બેરોકટોક વસૂલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

દેશમાં સૌથી વધુ ટોલ વસૂલી ઉત્તર પ્રદેશમાં 

આ તો ફક્ત બે હાઈવેના આંકડા છે. દેશમાં સેંકડો હાઈવે છે જેના પર ટોલના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવે છે. આ બાબતે રાજસ્થાન બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે. 

વર્ષ 2023-24 માં આ ત્રણ રાજ્યો ટોલ વસૂલાતમાં અગ્રેસર 

  • ઉત્તર પ્રદેશ – રૂ. 6695.40 કરોડ 
  • રાજસ્થાન – રૂ. 5889.03 કરોડ 
  • મહારાષ્ટ્ર – રૂ. 5352.52 કરોડ 

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રેસિપ્રોકલ ટેરિફ અંગે કેન્દ્રનું સંસદમાં નિવેદન: અમે સમીક્ષા કરી રહ્યા છીએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ…

સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજ...

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ…

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ...

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people…

મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો | 11 people...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી…

૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી…

3 months ago
ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S…

ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S…

8 months ago
જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલીટેક્નિક એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર : મ…

જામનગરના બેડેશ્વરમાં આવેલી પોલીટેક્નિક એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર : મ…

4 months ago
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News