gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

આઇપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચ શરુ થતાં જ સટ્ટોડિયા પણ સક્રિય બન્યા છે, અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ રમાતી હોય ત્યારે મેદાન નજીક તેમજ સ્ટેડિયમમાં બેઠા બેઠા ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટો રમડતા હોવાના બનાવો અગાઉ પ્રકાશમાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે સૈજપુર બોઘા ખાતે જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટ સટ્ટેો રમતા રાજકોટના એક શખ્સને રંગેહાથ પકડી પાડયો હતો જ્યારે અસલાલી પોલીસે બારેજા ખાતે સટ્ટો રમતા શખ્સને પકડી પાડીને તેની પાસેથી ડાયરી અને મોબાઇલ કબજે કરી સટ્ટામાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરી છે.

સૈજપુર બોઘામાં સટ્ટોડિયો મોબાઇલમાં ઓન લાઇન સટ્ટો રમાડતા ઝડપાયો, અસલાલી પોલીસે સટ્ટાની ડાયરી, મોબાઇલ કબજે કર્યા 

ભારતમાં અત્યારે ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચનો મોબાઇલમાં ઓન લાઇને ક્રિકેટ સટ્ટો રમડવા માટે સટ્ટોડિયા સક્રિય બન્યા હોવાની માહિતી આધારે પોલીસ પણ એલર્ટ બનીને તેઓની શોધખોળ કરી રહી છે. કૃષ્ણનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે સૈજપુર બોઘા ખાતે પાશ્વૅનાથ કેનાલ તપાસ કરતાં રાજકોટના મીતેષભાઇને પકડી પાડયો હતો પૂછપરછમાં તે મોબાઇલ ઉપર ઓનલાઇન ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો હતો તેને નારણપુરામાં રહેતા ચીમનભાઇ  નામનો શખ્સ પાસેથી ઓનલાઇન સટ્ટાની આ.ડી. ખરીદી હતી.

બીજા બનાવમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ સોલંકીએ બારેજા ખાતે રહેતા હરેશભાઇ સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓએ ચોક્કસ બાતમી આધારે આરોપીને બારેજા બ્રિજ પાસે દાળવડાની દુકાન પાસેથી મોબાઇલમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પકડી પાડયો હતો અને તેની પાસેથી આંકડા લખેલી ડાયરી અને મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…
GUJARAT

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

April 14, 2026
ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…
GUJARAT

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

April 14, 2026
અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…
GUJARAT

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

April 14, 2026
Next Post
ક્રૂડતેલ 8 ટકા ઉછળી ઉંચામાં 100 ડોલર કુદાવી 106 ડોલરની નજીક | Crude oil jumps 8 percent jumps 100 to…

ક્રૂડતેલ 8 ટકા ઉછળી ઉંચામાં 100 ડોલર કુદાવી 106 ડોલરની નજીક | Crude oil jumps 8 percent jumps 100 to...

યુદ્ધ અને નોકરીમાં અનિશ્ચિતતાને પગલે લકઝરી ખર્ચ પર મૂકાયેલો કાપ | Cuts in luxury spending due to war…

યુદ્ધ અને નોકરીમાં અનિશ્ચિતતાને પગલે લકઝરી ખર્ચ પર મૂકાયેલો કાપ | Cuts in luxury spending due to war...

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ…

જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ…

2 weeks ago
હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

2 months ago
બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…

બિહારમાં ઊજવણી પણ રાજસ્થાનમાં સન્નાટો, ભાજપ હાઈકમાન્ડ પણ ચિંતામાં | Bihar Celebrates Rajasthan Silen…

5 months ago
ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News