gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation Elections : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને વિવિધ પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

 ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 64 બેઠકો માટે કુલ 64 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 62 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર પાંચમાં એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયું છે, જ્યારે વોર્ડ નંબર 14 માં એક ઉમેદવારી પત્ર ઓછું ભરાયું છે.

તે ઉપરાંત, આમ આદમી પાર્ટી દ્વારા કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આપ દ્વારા મોટાભાઈ જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તેઓના કેટલાક ઉમેદવારો ખસી ગયા છે, અથવા ફોર્મ પાછું ખેંચી લીધું છે, તેમજ કેટલાક વોર્ડ માટે ઉમેદવારો પણ મળ્યા નથી, અને હાલ 50 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. બહૂજન સમાજ પાર્ટી દ્વારા 15 ઉમેદવારો, સમાજવાદી પાર્ટી દ્વારા 5 ઉમેદવારો અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એ.આઈ.એમ.આઈ.એમ.) દ્વારા પણ 4 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ સાથે જ 13 અપક્ષ ઉમેદવારો પણ પોતાની તક અજમાવી રહ્યા છે, જેના કારણે કેટલીક બેઠકો પર રસપ્રદ ત્રિકોણીય અથવા બહુ-કોણીય મુકાબલા સર્જાયા છે.

 ચૂંટણીમાં વિવિધ પક્ષોની હાજરીને કારણે મતદારો સામે વિકલ્પો વધ્યા છે, અને પરિણામ અંગે અનિશ્ચિતતા પણ વધી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

 સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતે કેટલાક વોર્ડ માટે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક બની રહી છે, અને કેટલાક ચોક્કસ વોર્ડમાં પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

May 30, 2026
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…
GUJARAT

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

May 30, 2026
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district
GUJARAT

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

May 30, 2026
Next Post
જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ...

જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ...

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

1 year ago
રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ

રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ

1 year ago
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ | go…

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ | go…

1 year ago
વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News