gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઈજનેર યુવાન પાસેથી રૂપિયા 25,86,000 ની રકમ છેતરપિંડીથી લઈ લેવાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ મહેશભાઈ તિર્થાણી દ્વારા સાયબર સેલ પોલીસ મથક, જામનગર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ તા.28/04/2024 થી તા.20/07/2024 દરમ્યાન બન્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અને એક મહિલા સહિત નવ આરોગ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. તમામ આરોપીઓએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના સહારે આકર્ષક જાહેરાતો મૂકી શેરબજારમાં રોકાણ કરીને ભારે નફો કમાવવાની લાલચ આપી હતી. આ જાહેરાત દ્વારા ફરિયાદીનો સંપર્ક ‘મીરા’ નામની મહિલાથી થયો, જેણે પોતાને એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ તરીકે ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ‘જેમ્સ’ નામનો વ્યક્તિ પોતાને ગ્રાહક સેવા સંચાલક તરીકે ઓળખાવી વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાની વિગતો મોકલી ફરિયાદી પાસેથી તબક્કાવાર રકમ ટ્રાન્સફર કરાવતો રહ્યો.

ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 25,86,000 અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. બાદમાં આ રકમ પરત આપવામાં આવી નહોતી. આરોપીઓએ ખોટી ઓળખ આપી, મળતાવળથી અગાઉથી કાવતરું રચી અને વિશ્વાસઘાત કરીને ઓનલાઈન માધ્યમથી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સાયબર સેલ પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમ્યાન અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જામનગર સાયબલ સેલના પી.આઈ. અને તેઓની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે

.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…
GUJARAT

RTEમાં 5814 બાળકોને એડમિશન, હજુ 5300થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujarat RTE Admissi…

May 30, 2026
CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…
GUJARAT

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…

May 30, 2026
ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…
GUJARAT

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

May 30, 2026
Next Post
જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ...

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor...

ગાંધીનગર: સચિવાલયના ગેટ નં-3 પાસે SRP જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Gandhinagar: SRP Jawan Fo…

ગાંધીનગર: સચિવાલયના ગેટ નં-3 પાસે SRP જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Gandhinagar: SRP Jawan Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

8 months ago
ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

9 months ago
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

8 months ago
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડી નંબર : GJ-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર …

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલેરો ગાડી નંબર : GJ-08-R-4037 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News