gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge applicatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ધંધામાં મદદ માટે આપેલા રૃા.૩.૫૬ કરોડની રકમ પરત માંગતા ધમકી
આપીને પ્રોઢને આત્મહત્યા માટે મજબુર કરનારા ત્રણ શખ્સે ડિસ્ચાર્જ અરજી દાખલ કરતા
અદાલતે આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતું કે
,
રેકોર્ડ પર રહેલા પુરાવાઓ જોતા પ્રથમ દ્રષ્ટિએ આરોપીઓ સામે કેસ બને
છે.

કેસની વિગત એવી છે કે, અમદાવાદમાં રહેતા અને વિઝા-પાસપોર્ટનો વ્યવસાય
કરતા રશ્મીકાંતભાઇ રાવલે (ઉ.વ.૫૧)એ તારીખ ૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ શિનોર તાલુકાના
દરીયાપુરા ગામ પાસે આવેલા મહા મૃત્યુંજય આશ્રમના રૃમ નંબર ૯માં ગળેફાંસો ખાઈ
આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની ભાવનાબેન રાવલે શિનોર પોલીસ
સ્ટેશનમાં અમદાવાદમાં રહેતા નરેશ વ્યાસ
, રમણ  જૈન અને જીજ્ઞોશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ રશ્મીકાંતભાઇ પાસેથી કુલ રૃ.
૩
,૫૬,૯૦,૦૦૦ જેટલી માતબર રકમ
ધંધામાં મદદના નામે લીધી હતી
, જે પરત માંગતા આરોપીઓ તેમને
ધમકી આપતા હતા એટલે આરોપીઓના ત્રાસથી કંટાળી રશ્મીકાતભાઇએ આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસમાં ત્રણે આરોપીઓએ અદાલતમાં 
ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી
, જેની સુનાવણીમાં બચાવ
પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે
, માત્ર લોન પરત ન કરવી તે
આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી અને સુસાઈડ નોટમાં પણ કોઈ સીધો
ઉશ્કેરણીના કૃત્યનો ઉલ્લેખ નથી.

જ્યારે સરકારી વકીલ જે.એમ.કંસારાએ દલીલ કરી હતી કે,આરોપીઓએ
રશ્મીકાંતભાઇ અને તેમના સગા-સંબંધીઓના કરોડો રૃપિયા હડપી કરી લીધા હતા. આરોપીઓએ
જાણીજોઈને એવી પરિસ્થિતિ ઊભી કરી હતી કે જેના કારણે તેમની પાસે આત્મહત્યા કરવા
સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. સાક્ષીઓના નિવેદનો અને હસ્તાક્ષર નિષ્ણાંતોના
અભિપ્રાય મુજબ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ જણાઈ આવે છે.

બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ ન્યાયાધીશ
એમ.બી.કોટકે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરતા ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીઓએ
લીધેલા નાણાં પરત કરવાની ના પાડી ધમકીઓ આપી હતી
, જેના કારણે
મૃતક પોતાના સંબંધીઓને મોઢું બતાવી શકે તેવી સ્થિતિમાં નહોતા. આ સામાજિક અને
માનસિક દબાણ જ તેમને આત્મહત્યા તરફ દોરી ગયું હોવાનું જણાય છે.

(બોક્સ)

સુસાઈડ નોટ અને પત્રો મહત્વના પુરાવા બન્યા

મૃતક રશ્મીકાંતભાઇ રાવલે આત્મહત્યા કરતા પહેલા પોતાની ડાયરીમાં
સુસાઈડ નોટ લખી હતી
, જેમાં તેમણે સ્પષ્ટ પણે ત્રણેય આરોપીઓના નામનો
ઉલ્લેખ કરી તેમને પોતાના મોતના જવાબદાર ગણાવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને તેમના
ઘરેથી તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ  આરોપીઓને
લખેલા પત્રોની નકલ પણ મળી આવી હતી
, જેમાં રશ્મીકાંતભાઇએ
નાણાં પરત કરવા માટે આજીજી કરી હતી. આ પત્રો અને ડાયરીમાં લખાયેલા શબ્દોને એફએસએલ
અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટ દ્વારા પણ ચકાસવામાં આવ્યા છે. કોર્ટે આ તમામ દસ્તાવેજી
પુરાવાઓને ગંભીરતાથી લઈ આરોપીઓને છોડવાનો ઇનકાર કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …
GUJARAT

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

April 21, 2026
અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…
GUJARAT

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

April 21, 2026
Next Post
રોંગ સાઇડ આવતા કારચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One person dies after car driver coming from …

રોંગ સાઇડ આવતા કારચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત | One person dies after car driver coming from ...

વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો | BJP win more two seats…

વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો | BJP win more two seats...

ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

2 months ago
અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

10 months ago
જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

2 months ago
નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News