gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં અંબર ચોકડી પાસેથી બાઈક પર જઈ રહેલા એસ.ટી ડ્રાઇવર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબર સિનેમા રોડ પર છરીથી હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ત્રણ શખ્સોએ મળીને એક એસ.ટી. ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને છેલ્લા 14 વર્ષથી જામનગરમાં એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હસમુખભાઈ નાગજીભાઈ ચૌહાણ (ઉંમર 50) ગઈકાલે પોતાના બાઈક પર જામનગર આવ્યા હતા, અને અંબર ચોકડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જામનગરમાં જ રહેતા મિત સુનિલભાઈ સાગઠીયા, પ્રિન્સ દિલીપભાઈ વરણ અને અતુલ નામના તેઓનો ત્રીજો સાગરીત વગેરે દ્વારા એસ.ટી. ડ્રાઇવરને રોકીને તેઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. 

આ બનાવ અંગે જામનગર સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અને આરોપી સામે બી.એન.એસ. કલમ 118(1), 54 તથા જી.પી. એક્ટ કલમ 135-1 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક દિવસ અગાઉ લાલ બંગ્લા સર્કલ ખાતે ફરિયાદીના પુત્ર હર્ષ સાથે આરોપીઓની સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, તે વાતના વેરઝેરના કારણે આરોપીઓએ ફરીયાદી પિતા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

હુમલાના બનાવ સમયે આરોપીઓએ છરી વડે ફરિયાદીને જમણા પગના જાંઘમાં, કમર નીચેના ભાગે, ડાબા પગમાં ગોઠણની નીચે અને ડાબા હાથની કોણી પાસે ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને ખંભા પર પણ છરકાની ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાઓને કારણે ફરિયાદીને કુલ અનેક ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે, અને પોલીસ વધુ તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
જામનગરમાં નવતર પ્રકારની છેતરપીંડીનો ચેતવણીજનક કિસ્સો : લોનવાળું મકાન “ટાઈટલ ક્લિયર” બતાવી વેચનાર દંપ…

જામનગરમાં નવતર પ્રકારની છેતરપીંડીનો ચેતવણીજનક કિસ્સો : લોનવાળું મકાન “ટાઈટલ ક્લિયર” બતાવી વેચનાર દંપ...

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o...

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

7 months ago
જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil…

જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil…

11 months ago
જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

7 months ago
ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

ભારતીય સેનાએ લડાકૂ વિમાન મિગ-21ને આપી વિદાય; 1965, 71 અને 99ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News