gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરા શહેરમાં છેતરપિંડીના બનાવો ચિંતાજનક વળાંક લઈ રહ્યા છે. માત્ર એક મહિનાના ટૂંકા સમયગાળામાં પોલીસ ચોપડે વિશ્વાસઘાત અને ઠગાઈની 22 ફરિયાદો દાખલ થઈ છે. આ તમામ મામલામાં ભોગ બનેલા લોકોએ રૂ.22 કરોડથી વધુની રકમ ગુમાવી છે. 

ઠગોએ સામાન્ય નાગરિકોને ફસાવવા માટે અનેક આકર્ષક બહાનાઓ અપનાવ્યા છે. વિદેશ જવા ઇચ્છતા યુવાનોને વિઝા અપાવવાનું વચન, બેરોજગારોને ઊંચા પગારની નોકરીની લાલચ તથા રોકાણકારોને અસાધારણ વળતર મળશે તેવા સપના બતાવી છેતરવામાં આવ્યા છે. સરકારી આવાસ યોજના અંતર્ગત સસ્તા મકાન અપાવવાની ઓફર આપી પણ ભોળા લોકો પાસેથી મોટી રકમ પડાવી લેવાઈ છે.

માત્ર નોકરી કે વિઝા પૂરતી ઠગાઈ સીમિત નથી રહી. જમીન અને મિલકતના સોદામાં પણ છેતરપિંડીના કિસ્સા નોંધાયા છે. બનાવટી દસ્તાવેજો અને ખોટા વાયદા દ્વારા ખરીદ-વેચાણ કરી નિર્દોષ લોકોની મહેનતની કમાણી હડપ કરવામાં આવી છે.

આ રીતે પાથરી છેતરપિંડીની જાળ

ડિજિટલ છેતરપિંડી : એપ્લિકેશન તથા શંકાસ્પદ APK ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવી. ટાસ્ક પૂર્ણ કરવાના નામે ઓનલાઈન રોકાણ કરાવી પૈસા ગુમાવ્યા.

નાણાકીય પ્રલોભન :  રોકાણ પર અસાધારણ વળતર મળશે તેવા સ્વપ્ના બતાવી મૂડી પડાવી લેવાઈ. દસ્તાવેજ તૈયાર કરવાના બહાને ફી વસૂલી અને પીડિતની જાણ બહાર બારોબાર લોન ઉપાડી લેવામાં આવી.

સરકારી સુવિધાનો ઢોંગ : સરકારી આવાસ યોજનામાં મકાન ફાળવવાનું તેમજ સરકારી અને ખાનગી નોકરી અપાવવાનું વચન આપી મોટી રકમ પડાવવામાં આવી.

વિદેશ અને શિક્ષણની લાલચ :  વિઝા અને વિદેશ જવાની વ્યવસ્થા કરી આપવાના નામે યુવાનો પાસેથી નાણાં ખંખેર્યા. કોલેજ પ્રવેશ અપાવવાની ખાતરી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક નુકસાન પહોંચાડ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…
GUJARAT

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…

April 16, 2026
વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…
GUJARAT

વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…

April 16, 2026
દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…
GUJARAT

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…

April 16, 2026
Next Post
મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res...

જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ | water …

જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ | water ...

શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co…

શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…

‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!’, સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવ…

2 months ago
શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

શેરબજારમાં તગડો નફાની લાલચમાં વેપારીએ રૃા. ૨.૮૮ લાખ ગુમાવ્યા | A pöüt seni 2 88 lakhs lon ewe mochen…

5 months ago
નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

નડિયાદની નહેરમાં પુત્ર સાથે ઝંપલાવનાર પરિણીતાના મોત મામલે 3 સામે ગુનો | Crime against 3 in the death…

1 month ago
કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News