gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘એકજૂટતા વગર પ્રચાર નકામો..’, મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું | Mumtaz Patel Socia…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
‘એકજૂટતા વગર પ્રચાર નકામો..’, મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું | Mumtaz Patel Socia…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mumtaz Patel Post On Bharuch Congress: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ભરુચ જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક મતભેદ જોવા મળી રહ્યો છે. મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં સૂચક ટકોર કરતાં ભરુચમાં રાજકારણ ગરમાયું છે. 

'એકજૂટતા વગર પ્રચાર નકામો..', મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું 2 - image

સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ મૂકી મુમતાઝ પટેલે ભરુચ કોંગ્રેસને જણાવ્યું હતું કે, ‘એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. ચૂંટણી જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે.’

મુમતાઝે જણાવ્યું કે, ‘પાર્ટીના અંદરના મતભેદો અને ગેરસમજ દૂર કર્યા વગર સફળતા મેળવવી મુશ્કેલી બની શકે છે. આમ, ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠણ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.’

આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફાળવાયા

મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરુચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની સ્થિતિ ખુલ્લી પડી હોવાનું જણાય છે. બીજી તરફ, મુમતાઝની પોસ્ટ પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ‘જેમને ટિકિટ મળી છે એ ઉમેદવારોને પણ માત્ર વ્યક્તિગત રીતે જીતવમાં રસ છે, તમારા આવવાનો કોઈ મતલબ નથી!’

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

'એકજૂટતા વગર પ્રચાર નકામો..', મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો...

મતદાનના 2 દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | B…

મતદાનના 2 દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | B...

વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…

વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો | Body of wife mysteriously …

10 months ago
બાવળાના ભામસરામાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Bhamsara Bavla

8 months ago
VIDEO: વડોદરામાં ‘કોહલી મેનિયા’: એરપોર્ટ પર વિરાટને જોવા કીડીયારું ઉભરાયું, સુરક્ષાકર્મીઓને પરસેવો છ…

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News