gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બીજેપીનું ચૂંટણી કાર્યાલય | BJP election office on governmen…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બીજેપીનું ચૂંટણી કાર્યાલય | BJP election office on governmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ભંગનો મુદ્દો સામે આવ્યો છે. વોર્ડ નંબર. ૧૫ માં સૂર્યનગર બસ સ્ટેન્ડ નજીક ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય સરકારી જમીન પર બિનપરવાનગી રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે નોડલ અધિકારીને લેખિત ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ, રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ ફરજીયાત બને છે, છતાં બીજેપી દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી લીધા વિના સરકારી જમીનનો ઉપયોગ ચૂંટણી કાર્યાલય તરીકે કરવામાં આવી રહ્યો છે. આ પગલું આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ ગણાવી કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ મુદ્દે રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, આવા ગેરકાયદેસર વપરાશને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા અને પારદર્શકતા પર અસર પડી શકે છે. તેથી આ કાર્યાલયને તાત્કાલિક બંધ કરાવી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી તા. ૨૬ એપ્રિલે યોજાનાર હોવાથી, ચૂંટણી પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આચાર સંહિતાનું કડક પાલન જરૂરી બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…
GUJARAT

June 1, 2026
‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL …

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…

Next Post
ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da…

ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da...

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha...

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને દબોચ્ય…

4 months ago
વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a…

9 months ago
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

1 year ago
દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News