gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી મૂળે વ્યારાની ગૌરી શાર્દૂલ નામની  પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ સીબીએસઈની ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં ૯૩ ટકા માર્કસ મેળવીને ઝળહળતો દેખાવ કર્યો છે.

ગૌરી જન્મથી બિલકુલ જોઈ શકતી નથી.તેના માતા-પિતાએ પાંચમા ધોરણથી ડાંગની બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂકી હતી અને એ પછી ધો.૯માં તે વધુ અભ્યાસ માટે વડોદરા આવી હતી.છેલ્લા બે વર્ષથી તે વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલની હોસ્ટેલમાં રહે છે પણ નોર્મલ વિદ્યાર્થીઓ માટેની સ્કૂલમાં તેણે અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.

ગૌરી હોસ્ટેલથી સ્કૂલમાં પણ પોતાની જાતે જ અને કોઈના સહારા વગર અવર જવર  કરે છે. તેણે મોબાઈલના સહારે ધો.૧૦ની ૈતૈયારી કરી હતી અને કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપી હતી.ગૌરી કહે છે કે, મને બીજા વિદ્યાર્થીઓની જેમ અગાઉના પેપર સોલ્વ કરવા નહોતા મળતા ત્યારે હું થોડી નિરાશ થતી હતી પણ માતા-પિતા અને  વડોદરાની નિઝામપુરા સ્થિત બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ ભરતભાઈ વાહયા મને પ્રેરણા અને હૂંફ આપતા હતા.સ્કૂલમાં પણ શિક્ષકોનો સહકાર મળતો હતો.હું જાત સાથે વાત કરતી હતી કે, ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કપરી સ્થિતિમાં પણ તારે સારુ પરિણામ  મેળવવાનું  છે….

૯૩ ટકા મેળવ્યા બાદ હવે ગૌરી વડોદરામાં જ રહીને ધો.૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ કરીને આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગે છે.

પરીક્ષામાં રાઈટર નહીં પણ રીડરની મદદ લીધી

ગૌરીએ પરીક્ષા માટે રાઈટર નહીં પણ રીડરની સેવા લીધી હતી.રીડર તરીકે પરીક્ષામાં જોડે બેસતો વિદ્યાર્થી તેને પ્રશ્નો વાંચી સંભળાવતો હતો અને તે કોમ્પ્યુટર પર તેના જવાબો લખતી હતી.કોમ્પ્યુટરમાં સોફટવેરની મદદથી તે સ્પેલિંગમાં ભૂલ હોય તો ચેક કરતી હતી.પરીક્ષા બાદ તેના જવાબોના પ્રિન્ટ આઉટ લેવામાં આવતા હતા.જેને ઉત્તરવહી સાથે જોડવામાં આવતા હતા. પરીક્ષામાં તેને અન્ય વિદ્યાર્થીઓ કરતા ૪૫ મિનિટનો સમય વધારે અપાતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel...

રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો | Liquor seized from a residential building in B…

રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો | Liquor seized from a residential building in B...

હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નરોડા GIDCમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ…

અમદાવાદ: નરોડા GIDCમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ…

3 months ago
સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

1 year ago
વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

1 year ago
ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News