gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વોટર વોચ સિસ્ટમ શરૂ કરાઈ છે. આ સિસ્ટમ અંતર્ગત ટ્રેનોમાં પાણી ભરવાની સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે.

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧થી ૬ ૫૨૫૨ ૧૬ હાઈ-રિઝોલ્યુશન કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે, જે દિવસ-રાત ટ્રેનના કોચમાં પાણી ભરવાની ગતિવિધિ પર નજર રાખશે

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેમેરા નાઈટ વિઝન ટેકનિકથી સજ્જ છે. આનાથી જાણી શકાશે કે કોચમાં પાણી ભરવાનું કાર્ય યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં.અગાઉ મુસાફરો તરફથી વારંવાર ફરિયાદો આવતી હતી કે કોચમાં પૂરતું પાણી ભરવામાં આવ્યું નથી અથવા સ્ટાફની બેદરકારીના કારણે પ્રક્રિયા અધૂરી રહી ગઈ છે.

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા 2 - image

હવે કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ રિયલ ટાઇમમાં સમગ્ર પ્રક્રિયા જોઈ શકશે અને કોઈ પણ ગડબડ થતાં તાત્કાલિક પગલાં લઈ શકશે. આગામી સમયમાં આ સિસ્ટમ અન્ય મુખ્ય સ્ટેશનો પર પણ લાગુ કરવાની યોજના છે.

જો ક્યાંક પાઇપલાઇનમાં લીકેજ હોય અથવા પાણી ઓવરફ્લો થઈ રહ્યું હોય, તો કેમેરા તરત જ તેને કેપ્ચર કરી લેશે અને મેઈન્ટેનન્સ ટીમને એલર્ટ મોકલી દેવાશે. વોટર પાઈપલાઈન વિસ્તારની આસપાસ અનધિકૃત વ્યક્તિઓની અવરજવર પર નજર રાખવાનું સરળ બનતા સ્ટેશન પરિસરની સુરક્ષા વધુ મજબૂત બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | ...

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother ...

ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi…

ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત | Chamba Accident:…

3 months ago
મોદી સરકારે અચાનક IMFમાંથી કાર્યકારી નિર્દેશકને પદથી હટાવ્યાં, પાક. અંગે બેઠક પહેલા મોટો નિર્ણય | In…

1 year ago
નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News