gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kiren Rijiju on Women’s Reservation: મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ હંમેશા મહિલાઓની વિરુદ્ધ રહી છે અને હવે તેમના પર ‘મહિલા વિરોધી’ હોવાનો એવો ડાઘ લાગ્યો છે જે ક્યારેય ભૂંસાશે નહીં. રિજિજૂએ ચેતવણી આપી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ હવે દેશની મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષની નકારાત્મક માનસિકતાને કારણે દેશની અડધી વસ્તીને મોટું નુકસાન થયું છે.

બિલ પસાર ન થતા સરકારમાં નારાજગી

કેન્દ્રીય મંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘મહિલાઓને તેમનો અધિકાર ન આપીને ઉજવણી કરવી એ ઘોર પાપ છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો કે દુનિયામાં એવી કોઈ પાર્ટી છે જે મહિલાઓને તેમના હકથી વંચિત રાખીને પોતાની જીત માનીને ઉત્સવ મનાવતી હોય? રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે મહિલાઓને અનામત આપવું એ આપણા સૌની જવાબદારી છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો

વિપક્ષ મહિલા વિરોધી હોવાનો આક્ષેપ

રિજિજૂએ વધુમાં માહિતી આપી કે નારી શક્તિ વંદન અધિનિયમ અને સીમાંકન સુધારો બિલ રજૂ કરવા માટે જ બજેટ સત્રને ખાસ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યું હતું. સરકાર પાસે સાદી બહુમતી તો છે, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન હોવાથી આ બિલ પસાર થઈ શક્યું નથી. લોકસભામાં સરકારના અન્ય તમામ બિલ મંજૂર થઈ ગયા છે, પરંતુ માત્ર મહિલાઓના હિત સાથે જોડાયેલું આ બિલ વિપક્ષના અસહકારને કારણે અટકી પડ્યું છે.

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…
INDIA

ઊર્જા બચાવો ઝુંબેશ વચ્ચે LPG-પેટ્રોલ-ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ રિપોર્ટ | India…

June 3, 2026
શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…
INDIA

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

June 3, 2026
215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…
INDIA

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

June 3, 2026
Next Post
ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | ...

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude...

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના …

જામનગરના ગુજસીટોક કેસમાં મોટું એક્શન : પૂર્વ નેતા અલ્તાફ ખફી સહિત 8નો જેલમાંથી કબ્જો મેળવી 6 દિવસના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી | Media worke…

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી | Media worke…

6 months ago
મહિસાગર જિલ્લામાં બે પેઢીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા 3 લાખનો દંડ | Fine of Rs 3 lakh imposed for…

મહિસાગર જિલ્લામાં બે પેઢીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા 3 લાખનો દંડ | Fine of Rs 3 lakh imposed for…

10 months ago
ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર | 5 Police Pe…

ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર | 5 Police Pe…

3 months ago
આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…

આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન | W…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News