gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતા ઉપયોગ સામે વૈજ્ઞાાનિકો છેલ્લા કેટલાય સમયથી લાલ બત્તી ધરી રહ્યા છે.કારણકે  આ દવાઓના ઓવરડોઝના કારણે બેક્ટેરિયા તેની સામે  લડવાની પોતાની ક્ષ મતા ઉત્તરો ઉત્તર વધારી રહ્યા છે.

એમ.એસ.યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગમાં  આ વિષય પર છેલ્લા ૧૦ વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે.વિભાગના સંશોધકોનું તારણ છે કે, આ બીમારીની સારવાર માટે વપરાતી લગભગ ૧૪ થી ૧૫ પૈકીની ૫૦ ટકાઓ દવાઓની અસરકારકતા ઘટી ગઈ છે.જેથી ડોકટરોને વધારે ડોઝ વાળી દવાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

માઈક્રોબાયોલોજી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.દેવશ્રી ગજજરના હાથ નીચે પીએચડી કરી રહેલા મિલન રાઠોડ અને જિગરેશ ગોહિલનું કહેવું છે કે, ઈ કોલાઈ, ક્લેબસિએલા ન્યુમોનિયા, સુડોનોમાસ એરુજીનોસા કે કેન્ડિડા નામના કોઈ પણ વાયરસ શરીરમાં જવાથી યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન થાય છે.અમારા સહિત બીજા પીએચડી સંશોધકોએ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી અને ૨૦૨૧ થી અત્યાર સુધી એમ બે તબક્કામાં યુરિનરી ટ્રેક ઈન્ફેકશનના ૩૦૦ જેટલા સેમ્પલનું એનાલિસિસ કર્યું હતું.જેનું તારણ કહે છે કે, ૨૦૨૦ અને તે પછીના ૯૦ ટકા કેસમાં એન્ટિ બાયોટિક દવાઆ બેઅસર પૂરવાર થઈ રહી હોવાનું દેખાયું છે  પણ એ  પહેલાના સેમ્પલોમાં દવાઓની અસર એટલી હદે નહોતી ઘટી.

ટાયફોઈડના બેકટેરિયા પણ દવાઓ સામે પ્રતિકારક શક્તિ કેળવી રહ્યા છે

સંશોધકોના જણાવ્યા અનુસાર ટાયફોઈડ માટે જવાબદાર સાલમોનેલા ટાઈફી  નામના બેકટેરિયા પણ એન્ટિ બાયોટિક દવાઓ સામે પ્રતિકાર શક્તિ કેળવી રહ્યા છે.વડોદરામાં ૨૦૨૨-૨૩માં ટાયફોઈડનો રોગચાળો ફેલાયો હતો અને તે વખતે ૯૦ દર્દીઓના સેમ્પલની માઈક્રોબાયોલોજી વિભાગમાં ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં પણ એન્ટિ બાયોટિક દવાઓની અસર દેખાઈ નહોતી.વર્તમાનમાં નાના બાળકોને ટાયફોઈડ માટે અપાતી માઈલ્ડ એન્ટિ બાયોટિકની અસર થઈ રહી નથી અને બાળકોને વધારે ડોઝવાળી દવાઓ આપવાનો વારો પણ આવી રહ્યો છે.ટાઈફોઈડની બીમારી સામાન્ય રીતે ગંદા પાણીના કારણે થતી હોય છે એટલે જ  ઉકાળેલું પાણી પીવાની અને સાફ સફાઈનું ધ્યાન રાખવાની સલાહ અપાતી હોય છે.

ડોકટરોની સલાહ વગર એન્ટિબાયોટિક દવા લેવી હિતાવહ નથી

સંશોધકોનું માનવું છે કે, આપણે ત્યાં ડોકટરોની સલાહ વગર મેડિકલ શોપમાં જઈને બારોબાર એન્ટિ બાયોટિક દવાઓ ખરીદીને લેવાનું ચલણ વધારે છે.જેનાથી વધારે પડતો ડોઝ પણ શરીરમાં જવાની શક્યતા છે.આ ઉપરાંત નાના શહેરોમાં અને ગામડાઓમાં ક્યારેક ડોકટરો પણ જરુર નહીં હોવા છતા વધારે ડોઝવાળી દવાઓ લખતા હોય છે.જે સમય જતા બેકટેરિયાને વધારે શક્તિશાળી બનાવે છે.

બેકટેરિયાની ક્ષમતા કેવી રીતે વધે છે

બેકટેરિયા કેવી રીતે દવાઓનો સામનો કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સંશોધકોનું કહેવું છે કે, એક બેકટેરિયાનો ડીએનએ દવા સામે લડવાની ક્ષમતા કેળવી લે પછી બેકટેરિયા આ ડીએનએને અન્ય બેકેટરિયાને ટ્રાન્સફર કરે છે અને જોત જોતામાં બીજા બેકેટરિયા પણ દવા સામે લડવાની ક્ષમતામાં વધારો કરવા માડે છે.આવું કેવી રીતે થાય છે અને તે કેવી રીતે રોકી શકાય તે પણ સંશોધનનો વિષય છે.આ ઉપરાંત દરેક બેકેટેરિયામાં એક ઈ ફ્લક્સ પંપ હોય છે.દવા જેવી બેકેટેરિયાને ટાર્ગેટ કરે છે તે સાથે જ આ પંપ દવાને બેકટેરિયામાંથી બહાર ફેંકે છે.જેમ દવાનો ડોઝ વધારે તેમ બેકટેરિયાનો પંપ પણ વધારે ક્ષમતા સાથે કાર્યરત થવાનો પ્રયત્ન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…
GUJARAT

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

April 19, 2026
ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…
GUJARAT

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

April 19, 2026
અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે
GUJARAT

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

April 19, 2026
Next Post
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh...

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું...

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

2 months ago
બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

બીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા માથાનો દુઃખાવો | Traffic management problem …

4 months ago
રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

રાજસ્થાનમાં વર્ષે ત્રણ વખત પાકે તેવી ‘સદાબહાર’ કેરીનું ઉત્પાદન | Production of ‘evergreen’ mangoes t…

3 weeks ago
લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from transport o…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News