gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor On Pahalgam Attack: કોંગ્રેસ નેતા શશિ થરૂરે પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આ અત્યંત સ્પષ્ટ પેટર્ન છે. લોકોને પ્રોત્સાહિત અને ટ્રેન્ડ કરવામાં આવે છે. હથિયાર આપવામાં આવે છે અને સરહદ પારથી નિર્દેશ આપવામાં આવે છે. બાદમાં પાકિસ્તાન તમામ જવાબદારીઓમાંથી છટકી જાય છે અને અંતે વિદેશી ગુપ્ત એજન્સીઓ સહિત તેની સંડોવણી સાબિત થાય છે.

દેશની માગ, બદલો લો

થરૂરે આગળ કહ્યુ કે, સમગ્ર રાષ્ટ્ર આ હુમલાનો બદલો લેવાની માગ કરી રહ્યું છે. કોઈ નથી જાણતું કે, શું થશે, અને ક્યારે થશે, પણ મને વિશ્વાસ છે કે, અમુક કાર્યવાહી થશે. બદલો લેવાશે. સાંસદે સિંધુ જળ સંધિ પર રોક મુદ્દે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ નિવેદનો માત્ર લોકોને ભડકાવવા માટે છે. જો લોહી વહેશે, તો સંભવિત છે કે, અમારી તુલનાએ તમારૂ લોહી વધારે વહેશે. પાકિસ્તાન વિરૂદ્ધ અમે કોઈ ષડયંત્ર રચવા માગતા નથી. પરંતુ જો તે આ રીતે ઉશ્કેરશે, તો અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ પર રોક મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ‘હું ભારતને કહેવા માગુ છું કે, સિંધુ અમારી છે, અને અમારી રહેશે. જો અમારૂ પાણી રોકવામાં આવ્યું તો લોહીની નદીઓ વહેશે.’

ભારત આકરી કાર્યવાહી કરશે

થરૂરે જણાવ્યું કે, 2016નો ઉરી હુમલો અને 2019ના પુલવામા હુમલા બાદ ભારતે આકરી જવાબી કાર્યવાહી કરી હતી. અને આ વખતના પહલગામ હુમલા બાદ પણ પાકિસ્તાને ભારતની આકરીથી આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉરી બાદ સરકારે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પુલવામા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી બદલો લીધો હતો. આ વખતે આપણને તેનાથી પણ આકરી કાર્યવાહી જોવા મળશે. આપણી પાસે અનેક વિકલ્પો છે. રાજકીય, આર્થિક અને ગુપ્ત માહિતી જાહેર કરવી, ગુપ્ત અને પ્રત્યક્ષ કાર્યવાહી…

'જો લોહી વહેશે તો...' પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…
INDIA

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …
INDIA

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

April 1, 2026
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Next Post
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ | pahalgam terro…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝના યુ-ટ્યુબ ચેનલ બંધ | pahalgam terro...

‘અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે કંઈક કરો…’ સુપ્રીમ કોર્ટે OTT, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર પાસે મ…

'અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે કંઈક કરો...' સુપ્રીમ કોર્ટે OTT, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર પાસે મ...

‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

7 months ago
‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

12 months ago
જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ…

જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં 270 વિદ્યાર્થીઓ…

1 month ago
પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News