gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
ધોરાજી વિસ્તારમાં 400 લિટર શંકાસ્પદ દૂધ પકડી પાડતી પોલીસ | Police seize 400 liters of suspicious mil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફૂડ વિભાગનું ચેકિંગ મંદ છે ત્યારે પોલીસનું સઘન ચેકિંગ : ગામમાંથી એકઠાં કરાયેલા દૂધમાં ભેળસેળ કરીને તેનો જથ્થો, ફેટ વધારી નકલી દૂધનાં ઉત્પાદનની બાતમીના આધારે દરોડો 

 રાજકોટ, : રાજકોટમાં દૂધ અને દૂધની બનાવટ ઘી,પનીર વગેરેમાં અનેકવાર વ્યાપક ભેળસેળ પકડાતી રહી છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના એસ.ઓ.જી.ની ટીમ દ્વારા દરોડો પાડીને 400 લિટર દૂધનો જથ્થો પકડી પાડયો હતો.

આ અંગે પી.આઈ. એફ.એ. પારગીએ જણાવ્યું કે બનાવટી દૂધના વેચાણકર્તાઓ સામે હાથ ધરાયેલી ઝૂંબેશ અન્વયે એવી બાતમી મળી હતી કે ઝાંઝમેરમાં દ્વારકાધીશ દૂધની ડેરીમાં ગામમાંથી એકઠાં કરાયેલા દૂધનો જથ્થો ખૂબ વધી જાય અને ફેટ પણ વધી જાય તેવી ભેળસેળ કરીને બનાવટી દૂધ બનાવાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. ડેરી સંચાલક રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગર દુદાભાઈ કસોટીયાને ત્યાં રહેલા દૂધના  ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવીને નમુના લેવાયા છે જેના પૃથ્થકરણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દૂધના અસંખ્ય નમુના નાપાસ થયેલા છે છતાં હાલ ચૂંટણી આચારસંહિતાના સમયમાં મનપા દ્વારા તેનું ચેકીંગ બંધ છે. દૂધના નમુના લેવાયા પછી આ અંગે સ્પષ્ટ નિયમો નહીં હોવાથી તેનું વેચાણ અટકાવવામાં આવતું નથી કે માલ સીઝ કરાતો નથી ત્યારે રિપોર્ટ આવ્યા સુધીમાં આ દૂધ નિર્દોષ ગ્રાહકો ખરીદી લેતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital...

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, 'ગ્રેજ્યુએટ એક્સપર્ટ' જોઈએ! | Election X Ray: 78% vot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિરનારના 2500માં પગથિયાં પરથી પડી જતાં અમદાવાદના યાત્રિકનું મોત, માહોલ ગમગીન | Ahmedabad Pilgrim Die…

8 months ago
નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1 year ago
નડિયાદના મોકમપુરા ગામમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતા ઝડપાયો | Father arrested for murdering son i…

ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર | Haras…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News