gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશાખમાં વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

ગરમીના જોર વચ્ચે બીજા દિવસે પણ તાપમાન ૩૯.૨ ડિગ્રી રહ્યું

ભાવનગર –  ભાવનગર જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવતીકાલ તા.૧૯-૪થી તા.૨૨-૪ દરમિયાન માવઠું પડી શકે છે. વૈશાખમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ આજે પણ ભાવનગરમાં આકરી ગરમી રહી હતી. જેના કારણે સતત બીજા દિવસે ગરમીનો પારો ૩૯.૨ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. રાત્રિના સમયે ગરમીનું પ્રમાણ વધી જતાં પાછલા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાન ૨.૮ ડિગ્રી વધીને ૨૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે દિવસ દરમિયાન ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places ...

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy ...

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T…

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

1 year ago
VIDEO: બોટાદના હડદડની ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયત | ruckus in …

9 months ago
રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat…

11 months ago
વઢવાણના ફુલગ્રામમાં ખંચારી બૂરવા બાબતે પરોશી પરિવાર પર હુમલો | Attack on Paroshi family over Khancha…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News