gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આવી માગણી કરું તો મારા પર લાનત કહેવાય..’ પહલગામ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના CMની ભાવુક અપીલ | omar a…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
‘આવી માગણી કરું તો મારા પર લાનત કહેવાય..’ પહલગામ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના CMની ભાવુક અપીલ | omar a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Omar Abdullah Speech: પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થયા હતા. વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સ્પીચ આપતાં ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે, ‘અમે માર્યા ગયેલા 26 લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ.’

પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવાનો આ યોગ્ય સમય નથી: ઓમર અબ્દુલ્લાહ

વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કહ્યું હતું, ‘સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જોઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.’

અબ્દુલ્લાહએ કહ્યું, ‘આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જો માંગીશું પણ જો હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.’

વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે, ‘આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતાં અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.’

આ પણ વાંચો: ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આજે 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

ઓમર અબ્દુલ્લાહએ સ્થાનિક લોકોની મદદની પણ પ્રસંશા કરી 

ઓમર અબ્દુલ્લાહએ હુમલા પછી સ્થાનિક લોકોની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘હોટલ સ્ટાફે તેમના રૂમ છોડી દીધા અને તેમને અહીં રહેવાનું કહ્યું. ઓટો ચાલકોએ કહ્યું કે અમે તમને પૈસા વગર જ્યાં પણ જવા માંગો છો ત્યાં મૂકી જઈશું. હું આવી કાશ્મીરીયતને સલામ કરું છું. આ આપણી મહેમાનગતિ છે. પોતાના જીવની પરવા કર્યા વિના, આદિલે તેનો જીવ બચાવ્યો, સ્થાનિક લોકોએ મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ તક આતંકવાદના અંતની શરુઆત છે. એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે આપણા પ્રિયજનોને દૂર લઈ જાય.’

'આવી માગણી કરું તો મારા પર લાનત કહેવાય..' પહલગામ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના CMની ભાવુક અપીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
હાલ નડ્ડા જ રહેશે ભાજપના રાષ્ટ્રીય  અધ્યક્ષ, પહલગામ હુમલાના કારણે ચૂંટણી મોકૂફ

હાલ નડ્ડા જ રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહલગામ હુમલાના કારણે ચૂંટણી મોકૂફ

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | …

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

1 month ago
અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું | Unknown persons poured chemical laden liqu…

12 months ago
લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

3 weeks ago
પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News