gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મોક્સી ગામે આવેલી કંપની દ્વારા પેટ્રોલિયમ કંપની માટે એલપીજી સહિત અન્ય ગેસની હેરાફેરી માટે બનાવાતા વેસલ્સ (ટેન્કર) ખૂબ હલકી કક્ષાના બનાવી જાહેર આરોગ્ય અને જીવન સાથે ચેડા કરવાનું મોટુ નેટવર્ક ખુલ્લુ પડ્યા બાદ પેસો દ્વારા આખરે કંપની તેમજ સર્ટિફિકેટ ઈસ્યૂ કરનાર કોલકત્તાની કંપનીના બે ઈન્સ્પેક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વડોદરાના વડસર વિસ્તારમાં આવેલી કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવની – કચેરીના જોઈન્ટ ચીફ કન્ટ્રોલર અશોકકુમાર પુરુષોત્તમ કુમારે કોલકત્તામાં રહેતા એ. ભટ્ટાચાર્ય, જે. ચૌધરી અને સાંકરદા-ભાદરવારોડ પર મોક્સી ગામની સીમમાં આવેલી શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ કંપની સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપો કર્યા છે કે અમારી ઓફિસ પેટ્રોલિયમ એક્ટ તથા એક્સપ્લોઝિવ એક્ટમાં આવતા નિયમોનું પાલન અને દેખરેખ રાખવાનું કામ કરે છે. મે-2024માં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પેસો)ના નાગપુર ખાતેના હેડક્વાર્ટર પર મોબાઈલ પ્રેશર વેસલ્સની બનાવટમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઈમેલથી થઈ હતી જેથી જાન્યુઆરી-2025માં ઓફિસ તેમજ થર્ડ પાર્ટી ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા એલપીજી ટેન્કરનું ઈન્સ્પેક્શન કરાવાતા ધ્યાન પર આવ્યું હતું કે પેસો દ્વારા વેસલ્સ(ટેક) બનાવવા એપ્રુવલ આપવામાં આવેલી કંપની શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ટેન્કર બનાવી પેસો દ્વારા લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન ટેન્કરની બનાવટમાં ગંભીર ક્ષતિઓ જણાઇ હતી. ટેન્કની જાડાઈ 18 એમએમના બદલે 16.92 એમએમથી પણ ઓછી હતી. ઇસી્યૂ થયેલા સર્ટિફિકેટની તપાસ કરતા મેસર્સ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ કાઉન્સિલ (તુર્ક રોડ, કોલકત્તા, પશ્ચિમ બંગાળ) દ્વારા ખોટી માહિતી લખવામાં આવી હતી. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અથવા બીજાને નુકસાન થવાની સંભાવના હોવાનું જણાયું હતું. 

આ કંપનીએ વેસલ્સ (ટેન્ક) બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામગીરી જોવાની ફરજ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી વેસલ્સ બનાવવાની ખોટી માહિતી લખી હતી અને તે કંપનીના ઇન્સ્પેક્ટરો એ. ભટ્ટાચાર્ય અને જે. ચૌધરીએ સર્ટિફિકેટ ઈસ્યૂ કર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો
GUJARAT

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

April 19, 2026
પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …
GUJARAT

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

April 19, 2026
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…
GUJARAT

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

April 19, 2026
Next Post
BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n...

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ...

પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર, બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપ…

પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બનશે બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર, બંગાળમાં ચૂંટણી પહેલા ભાજપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીઇબી પાસે બંધ મકાનનું તાળું તોડી દસ લાખની મત્તાની ચોરી | Stolen liquor worth Rs 10 lakhs after brea…

જીઇબી પાસે બંધ મકાનનું તાળું તોડી દસ લાખની મત્તાની ચોરી | Stolen liquor worth Rs 10 lakhs after brea…

8 months ago
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

4 months ago
જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ…

જામનગર જિલ્લાના ધ્રોલમાંથી PGVCLના 11 ગાળાના 1200 મીટર વિજ વાયરની તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ…

5 months ago
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News