gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જેમાં આજે શત્રુંજય મહા તીર્થ પાલીતાણામાં શ્રી વાવ પથક મિત્ર મંડળ દ્વારા ધર્મશાળામાં વરસી તપના 16 તપસ્વી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

સવારે તળેટી સ્પર્શ વંદના કરવા માટે સૌ સાથે મળીને શેત્રુંજય ગિરિરાજ ના દર્શન કર્યા ત્યારબાદ વાવ પથક ધર્મશાળામાં બપોરે ત્રણ વાગ્યાથી નાના મોટા તેમજ બાલક બાલિકાઓ દ્વારા ભવ્ય નાટક તેમજ સ્પીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો

શ્રાવક અજીત મહેતા એ જણાવ્યું હતું કે વર્ષી તપ કરતા દરેક તપસ્યાાર્થીઓની ઈચ્છા હોય છે કે તેઓનું પારણું પાલીતાણા ના પાવન શેત્રુંજય ગિરિરાજ ની ગોદમાં અને દાદા આદેશ્વર ભગવાનની સમક્ષ થાય આ તપસ્યાાર્થીઓની ઈચ્છા અને ખુશી ની ધ્યાન મા રાખી ને વાવ પથક માં છેલ્લા 29 વર્ષથી સામૂહિક વર્ષીતપ પારણા નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે રાત્રે તપસ્વી ના બહુમાન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે ગુરુ ભગવાન તો અને આચાર્યોની નિશ્રામાં તપસ્યારથીઓને પારણા કરાવવામાં આવશે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં 'દેશ ગરિમા' જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ...

ચાણક્ય નીતિ: વધારે પડતા 'ભલા' હોવું પણ જોખમી! થોડું 'ચાલાક' બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

છોટાઉદેપુર: હત્યા કે અકસ્માત! નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત, ન્યાયિક તપાસની પરિવારની માગ | Youth Fo…

છોટાઉદેપુર: હત્યા કે અકસ્માત! નોકરીએ જવા નીકળેલા યુવકનું મોત, ન્યાયિક તપાસની પરિવારની માગ | Youth Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરવીરામાં 7 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા – 25 લાખનો મુદ્દામાલ જપ્ત | 7 illegal coal wells seized in…

10 months ago
સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

1 year ago
16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા | 16 year old boy walks to Dwarka…

8 months ago
કોણ કહે છે સિંહના ટોળા ન હોય… આ વીડિયોએ ખોટી પાડી કહેવત, 14 સિંહોની એકસાથે લટાર | 14 lions pride d…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News