gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોલક્ત્તા,૨૧ એપ્રિલ,૨૦૨૬,મંગળવાર 

 પશ્ચિમ બંગાળની વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. આ સાથે જ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પંચે દ્રી ચક્રી વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકયો છે.આથી કોઇ પણ પક્ષના કાર્યકરો કે સમર્થકો  બાઇક રેલીઓ કાઢી શકશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રી દરમિયાન ઇમરજન્સીને બાદ કરતા બાઇક સ્કૂટર લઇને બહાર નિકળી શકાશે નહી. આ પ્રતિબંધ પ્રથમ તબક્કાના મતદાનની ૧૫૨ વિધાનસભા વિસ્તારોમાં લાગુ પડશે.

 પશ્ચિમ બંગાળનું પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે યોજાવાનું છે. મતદાનના દિવસે બાઇક અને સ્કૂટર પર માત્ર પરીવારના લોકો બેસીને મતદાન માટે જઇ શકશે પરંતુ દ્વી ચક્રી વાહનો પર મિત્રો કે સહયોગીઓને ફરવાની અનુમતિ મળશે નહી ચૂંટણી પંચે આ અંગેનો નિર્દેશ દરેકે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને  આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ઘણી વાર રાજકિય પાર્ટીઓ પૈસા કે શરાબની વહેંચણી માટે મોટર સાયકલોનો ઉપયોગ થતો હોય છે. આદેશમાં એમ પણ જણાવાયું છે કે બાઇકનો ઉપયોગ મોટર સાઇકલોનો ે ઉપયોગ  ડરાવવા અને ધમકાવવા માટે કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-‘અહીંથી ચાલતી પકડો’ | viral v…

VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-'અહીંથી ચાલતી પકડો' | viral v...

રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે… પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું…

રૂ.22 લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે... પેટ્રોલમાં 100% ઈથેનૉલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું...

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે…

Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના રેલવે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરીને લઈને તા.18 સુધી બંધ રહેશે | foot ov…

10 months ago
જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

5 months ago
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલા…

6 months ago
ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News