gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

શહેરના  સરસપુર અશોક મિલની નવી ચાલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરોને સ્થાનિક લોકોના રોષનો કડવો અનુભવ થયો હતો. જેમાં એક યુવકે તેમને પ્રચાર માટે ન આવવાનું કહીને ધક્કા માર્યા હતા અને એટલું જ એક કાર્યકરને તો બે થી ત્રણ લાફા મારી દીધા હતા. આ અંગે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા  મારી ભગાડી દીધા 2 - imageશહેરકોટડા નરોડા રોડ પર આવેલા બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય ધીરજભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી તે ઇન્ડિયા કોલોની વોર્ડની પેનલ માટે અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા જતા હતા. સોમવારે  સવારે પેનલના ચારેય ઉમેદવારો, ધીરજભાઇ અને અન્ય કાર્યકરો લોક સપંર્ક રાઉન્ડમાં અશોક મિલની નવી ચાલીમાં પ્રચાર માટે ગયા હતા. ત્યારે તેમને હસમુખ વોરા નામના વ્યક્તિએ પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને રોકીને કહ્યું હતુ કે તમારે અહીયા પ્રચારમાં આવવું નહી.. અહીયાથી જતા રહો.. નેતાઓએ જણાવ્યું હતું કે  લોક સંપર્કનો રાઉન્ડ પૂર્ણ કરીને જતા રહીશુ તેમ કહેતા હસમુખ વોરા વધુ રોષે ભરાયા હતા અને ગાળો બોલીને ધીરજભાઇનો કોલર પકડીને બે થી ત્રણ લાફા મારી દીધા હતા. આ સમયે ધક્કા મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નેતાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને સમગ્ર મામલે ધીરજભાઇએ શહેરકોટડા પોલીસ  મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જણાવ્યું કે ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના  નેતાઓ મત લેવાના સમયે આવે છે અને મોટા મોટા  વાયદા કરે છે. પરંતુ, પાંચ વર્ષ સુધી દેખાતા નથી. જેથી વિરોધ થાય તે સ્વાભાવિક હતુ. એટલું જ ભાજપના નેતાઓએ હસમુખ વોરાનો પક્ષ લેનારાઓને ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…

June 6, 2026
ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…
GUJARAT

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…

June 6, 2026
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…
GUJARAT

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…

June 6, 2026
Next Post
રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o…

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o...

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur ...

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo…

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

આકરૂ નજીક છકડો અને હાર્ડવેસ્ટર અથડાતા ગામના આધેડનું મોત | Villager dies after being hit by a tractor…

1 year ago
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા

9 months ago
नई दिल्ली में वर्तमान युग का विभिन्न क्षेत्रों के योद्धाओं को राष्ट्रीय गौरव सम्मान 25 से सम्मानित क…

नई दिल्ली में वर्तमान युग का विभिन्न क्षेत्रों के योद्धाओं को राष्ट्रीय गौरव सम्मान 25 से सम्मानित क…

1 year ago
EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…

EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News