gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં વ્યાજખોરોનો આંતક ઓછો થાય તે માટે રાજ્યના ગૃહ વિભાગે થોડા મહિનાઓ પહેલા એક ડ્રાઇવ ચલાવી હતી. જેમાં પોલીસ સ્ટેશન અને ચોકીની બહાર ફરિયાદ બોક્સ પણ મુકાયા હતા. જો કે તે ડઇવ બાદ પણ વ્યાજખોરોનો આતંક ઓછો થતો ન હોય તેમ ગૃહવિભાગે એક મહિના વધુ એક ડ્રાઇવ કરી હતી. જેમાં રાજ્યભરમાંથી માત્ર ૧૩૬ વ્યાજખોરો ઝડપાયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના જ પૈસા વ્યાજે ફેરવવામાં આવતા હોવાથી ભોગ બનનાર ફરિયાદ કરતા ડરતા હોય છે.

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક એટલો બધો છે કે લોકો જીવન ટુંકાવવા સુધીના આકરા પગલા ભરતા હોય છે. ગુજરાતમાં પ્રતિદિન વ્યાજખોરો વિરૂદ્ધ અનેક અરજીઓ પોલીસ મથકમાં આવે છે પરંતુ, મોટાભાગના કેસમાં પોલીસ દ્વારા સમાધાન કરાવીને મામલો રફદફે કરાવવામાં આવતા વ્યાજખોરોને નિર્દોષ લોકોને લૂંટવાનું મોકળુ મેદાન મળી જાય છે. કેટલાંક પોલીસ અધિકારીઓ તેમના કાળા નાણાં વ્યાજખોરોને બજારમાં ફેરવવા આપે છે. જેની સામે પ્રતિ માસ દશ ટકા જેટલુ વ્યાજ વસુલવામાં આવે છે. આશરે એક વર્ષ પહેલા રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરો વિરૂદ્ધ મેગા ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં કાર્યવાહી કરવાની સાથે લોકોને ડર વિના ખુલીને સામે આવવા માટે કહ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશન અને ચોકીની બહાર વ્યાજખોરો વિરૂદ્ધ અરજી કરવા માટેના બોક્સ પણ મુક્યા હતા.

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા 2 - imageજો કે પોલીસની આ ઝુંબેશ બાદ પણ સ્થિતિ જૈસે થે હોય તેમ વ્યાજખોરો કાબુમાં લેવામાં સફળતા મળી નથી. પરિણામે હજુ પણ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા સુધીના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસે ફરી એકવાર  ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેગા ડ્રાઇવના નામે નાટક કર્યું હતુ. જેમાં  ૧૧૦ ગુના નોંધીને ૧૩૬ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે વ્યાજખોરો વિરૂદ્ધ કરવામાં આવતી અરજીઓમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના સ્ટાફ દ્વારા જ વ્યાજખોરોને બચાવવા અરજીનો બારોબાર નીકાલ કરી દેવામાં આવે છે અને ફરિયાદ ન થાય તે  રીતે સમાધાન કરવા માટે ભોગ બનનારને મજબુર કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દાવો કરે છે કે તેમના વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur ...

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo…

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું | Emon chon sukun a atai emo...

સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર | Emon chinnap chon mas a riaffou ren rupw…

સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર | Emon chinnap chon mas a riaffou ren rupw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

4 months ago
50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

1 year ago
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

7 months ago
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News