gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in INDIA
0 0
0
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh Signals Possible India Role in Iran-US Conflict | સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસના જર્મનીના પ્રવાસે છે. જ્યાં તેમણે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી અંગે મોટું નિવેદન આપ્યું છે. 

દરેક બાબતનો સમય હોય છે: મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ પર રાજનાથ સિંહે સંકેત આપ્યો છે કે હાલમાં ભારત સીધી મધ્યસ્થતા નથી કરી રહ્યું, પરંતુ ભવિષ્યમાં તેની શક્યતા નકારી શકાય નહીં. તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ બંને પક્ષોને યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી છે. દરેક બાબતનો એક યોગ્ય સમય હોય છે અને ભવિષ્યમાં ભારત શાંતિ સ્થાપવામાં સફળતા મેળવી શકે છે. 

બધા પડોશી દેશ સારા, બસ એકમાં જ ગરબડ: રાજનાથ સિંહ 

પહલગામ હુમલાની વરસી પર પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધતા રાજનાથ સિંહે કહ્યું કે, અમારા તમામ પડોશીઓ સારા છે, પણ એક જ ‘ગરબડ’ છે. ‘ઓપરેશન સિંદૂર’ માં ભારતીય સેનાના શૌર્યને યાદ અપાવતા ચેતવણી આપી કે જો કોઈ પડોશી છેડછાડ કરશે તો ભારત તેને છોડશે નહીં.

આર્થિક તાકાત અંગે મોટું નિવેદન

રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનવા તરફ અગ્રેસર છે. વિદેશમાં ભારતની ક્રેડિબિલિટી વધી છે અને અહીં વસતા ભારતીયો બંને દેશો વચ્ચે સેતુ સમાન છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ થયેલી આ સંરક્ષણ મંત્રીની મુલાકાત ભારત-જર્મની વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા દ્વાર ખોલશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …
INDIA

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

June 6, 2026
ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…
INDIA

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

June 6, 2026
Next Post
વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi...

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ | Gold and Silv…

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ | Gold and Silv...

અમદાવાદમાં મોબાઈલ સ્ટોરના મેનેજરે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ | Ahmedabad…

અમદાવાદમાં મોબાઈલ સ્ટોરના મેનેજરે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

પાટડીના બાજપાઈનગરમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

6 months ago
પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

6 months ago
તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | attack on Ganeshji’s pandal near…

9 months ago
પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…

પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News