gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
હની ટ્રેપ જેવા ગુનાના વધુ પાંચ આરોપીઓ ઝડપી પાડતી શિનોર પોલીસ | Shinor police arrest five more accuse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Honey Trap Case : શિનોર પોલીસ મથકે તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ શિનોરના ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 આરોપીઓ સામે રૂપિયા 75,75,550 બ્લેકમેલિંગ કરી લઈ ગયાની ફરિયાદ કરી હતી. જેની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર.ભાદરકા કરી રહ્યા હતા. તથા બે આરોપી અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન રૂ.4,18,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પછી આરોપી આશિક સિકંદર પઠાણ જેના હાથે આ તમામ રૂપિયા અપાયા હતા તેની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન 14 લાખનો રોકડ સહિત મુદ્દા માલ કબજે કર્યો હતો. ચોથા આરોપી આશિક પઠાણનો પુત્ર અશફાક પઠાણને રિમાન્ડ પુરા થતા જામીન પર મુક્ત થયેલ હતો.

નવા પી.આઇ.આર.આર. વસાવાએ ચાર્જ લીધો એ દરમિયાન તપાસમાં ખુલેલ મુખ્ય આરોપી શૈલેષ વસાવાને LCB પોલીસે ઝડપી શિનોર પોલીસને સોંપેલ છે. રિમાન્ડ દરમિયાન શૈલેશ વસાવા પાસેથી રૂ.2,13,000 ની લકી, રૂપિયા 5 લાખની ગાડી રૂ.40,000 રોકડા તથા 3 લાખના ઘરેણા સીઝ કરવામાં આવેલ છે. આમ અત્યાર સુધી કુલ રૂપિયા 28,68,000 રીકવર થયા. રિમાન્ડ દરમિયાન ખુલેલા અન્ય પાંચ આરોપીઓ જેમાં આકાશ વસાવા (મનીષા નો બનેવી), પ્રકાશ વસાવા (સહેલીનો પતિ), હરદીપસિંહ ધરીયા (મનીષાનો ભાઈ), નિશાબેન વસાવા (મનીષાની સહેલી), લક્ષ્મીબેન ઠાકોર પટેલ (મનીષાની માતા) શિનોર પોલીસે ઝડપી પાડી રૂ.16,500 નો મુદ્દામાલ અને એક મોબાઈલ જપ્ત કરેલ છે. મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેન પકડવાની બાકી છે, તે ઉપરાંત આશિકનો ભાઈ અહેમદ જેને રૂપિયા 8 લાખ લીધેલા, માલસર માંડવા વચ્ચે આવેલ મહારાજનું મકાન ગુનામાં સામેલ હોય તે મહારાજ, અન્ય એક લંગડો અને આશિકની અલ્ટો ગાડી, ઉપરાંત અન્યોની શોધખોળ ચાલુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …
GUJARAT

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …

June 8, 2026
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…
GUJARAT

ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

June 8, 2026
અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…
GUJARAT

અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

June 8, 2026
Next Post
ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | …

ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી | ...

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al…

ઈરાની સેનાના નિશાના પર આવેલા બે વિદેશી જહાજોમાં સવાર તમામ 22 ભારતીય ખલાસીઓ સુરક્ષિત: ભારત સરકાર | Al...

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west …

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા | west ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna…

જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna…

6 months ago
સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

4 months ago
સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

2 months ago
AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News