gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ઘડિયાળી પોળના સોનીનો ફાંસો ખાઇને આપઘાત | Soni commits suicide by hanging himself
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ઘડિયાળી પોળના સોનીએ આસોજ ગામ નજીક આવેલા તળાવ પાસે ઝાડ પર દોરડું બાંધીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા હાલની પોલીસ તપાસ દરમિયાન જણાઇ આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ બરાનપુરા મહાવીર વાટીકા ફ્લેટમાં રહેતા ૩૫ વર્ષીય અમિતભાઈ જયોદેવ પોલ (ઉં.વ.૩૫) ઘડિયાળી પોળમાં સોનાની દુકાન ચલાવે છે. તે ઉપરાંત તળાવ ભાડે રાખી  માછલી ઉછેરનો પણ ધંધો તેઓ કરે છે. ગઇકાલે સાંજે પત્નીને એવું કહીને નીકળ્યા હતા કે, હું દુકાન જઇને આવું છું. ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે પત્ની સાથે વાત કરી હતી કે, હું કામ પતાવીને આવું છું. સવાર સુધી  તેઓ નહીં આવતા તેમજ મોબાઇલ  ફોન બંધ આવતા  પત્નીએ  પતિના બિઝનેસ પાર્ટનરને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, રાત્રે અમારે વાત થઇ હતી તે મુજબ, અમિતભાઇ આસોજ નજીક આવેલા તળાવ  પર ગયા હતા. જેથી,પત્ની અને  પરિવારજનો તપાસ કરવા ત્યાં ગયા ત્યારે અમિતભાઇ ઝાડ પર  ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.  મંજુસર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે,  અમારે ઘર અને ફોર વ્હિલરની લોન ચાલે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the…

સનફાર્મા રોડ પરથી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ચોરનાર બે વાહન ઉઠાવગીર પકડાયા | two accused caught who the...

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે ઐતિહાસિક 91.78 ટકા મતદાન | Historic 91 78% voting in West Bengal amid vi…

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે ઐતિહાસિક 91.78 ટકા મતદાન | Historic 91 78% voting in West Bengal amid vi...

અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per…

અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

4 months ago
અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

2 years ago
VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

12 months ago
દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News