gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
1885માં યોજાયેલી અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના નિયમો ચોંકાવનારા હતા, ધનવાન અને ભણેલા ગણેલાને જ હતો મતદા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Municipal Election History: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઈતિહાસનું એક રસપ્રદ પાનું સામે આવ્યું છે. આજે ભલે 18 વર્ષથી ઉપરનો દરેક નાગરિક મત આપી શકે છે, પરંતુ વર્ષો પહેલાં સ્થિતિ સાવ અલગ હતી. 1885માં યોજાયેલી શહેરની પ્રથમ મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ગણ્યા-ગાંઠ્યા ‘ભદ્ર’ વર્ગ પાસે જ હતો.

સાર્વત્રિક નહીં પણ મર્યાદિત મતાધિકાર

15 ઓગસ્ટ 1885ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીની સૌપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. ‘ગુજરાતનો પ્રથમ ચૂંટણી જંગ’ પુસ્તકના ઉલ્લેખ મુજબ, તે સમયે દરેક નાગરિક મત આપી શકતો નહોતો. મતાધિકાર મેળવવા માટે બ્રિટિશ શાસન દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં મતદાર પાસે ચોક્કસ માત્રામાં અંગત મિલકત હોવી અનિવાર્ય હતી. જે નાગરિકો અમુક નિશ્ચિત મર્યાદામાં ટેક્સ ચૂકવતા હોય તેમને જ મતદાર ગણવામાં આવતા. ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો માટે જ મતદાનના દ્વાર ખુલ્લા હતા. આમ, એ સમયની ચૂંટણી સામાન્ય જનતા માટે નહીં, પણ માત્ર ઉચ્ચ વર્ગના લોકો માટેની એક ‘એલાઈટ ક્લબ’ સમાન હતી.

આ પણ વાંચો: RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

7 વોર્ડ, 14 બેઠકો અને માત્ર 1752 મતદારો

આ પ્રથમ ચૂંટણી જંગમાં શહેરના 7 વોર્ડની 14 બેઠકો માટે કુલ 54 ઉમેદવારો મેદાનમાં હતા. નવાઈની વાત એ છે કે લાખોની વસ્તી ધરાવતા શહેરમાં આકરા નિયમોને કારણે માત્ર 1752 મતદારો જ મતદાન માટે માન્ય ઠર્યા હતા. મોટાભાગના ઉમેદવારો આ ચૂંટણીને સત્તા મેળવવાના સાધન કરતા ‘VIP પાસ’ કે પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે જોતા હતા.

બ્રિટિશરોનો સત્તા પર કબજો

ચૂંટણી ભલે યોજાઈ, પરંતુ વાસ્તવિક અને માળખાકીય સત્તા બ્રિટિશરોએ પોતાના જ હાથમાં રાખી હતી. ચૂંટાયેલા કાઉન્સિલરો પાસે કોઈ નવા કાયદા પસાર કરવાની સત્તા નહોતી. ચૂંટણીના એક મહિના બાદ, 15મી સપ્ટેમ્બર 1885ના રોજ મ્યુનિસિપલ બોર્ડની વિધિવત સ્થાપના થઈ અને 21 સપ્ટેમ્બરે તેની પ્રથમ બેઠક મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત | Three of Family Die in Hit…
GUJARAT

વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત | Three of Family Die in Hit…

April 24, 2026
લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ…
GUJARAT

લાલપુરના નવાગામના દલિત જ્ઞાતિના સરપંચને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપમાન કરી હડધૂત કરવા અંગે મુંબઇના મહાજ…

April 24, 2026
જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…
GUJARAT

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

April 24, 2026
Next Post
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second…

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ | Indian equities downgraded for the second...

RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી | gujarat rte admissio…

RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી | gujarat rte admissio...

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries’ share of Ind…

ભારતની ક્રૂડ આયાતમાં ઓપેક રાષ્ટ્રોનો હિસ્સો 29%ના રેકોર્ડ નીચલા તળિયે | OPEC countries' share of Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

4 months ago
વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યાં, વડસર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત | Vadodara Roa…

વડોદરામાં પાલિકાના ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યાં, વડસર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત | Vadodara Roa…

4 months ago
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત

4 months ago
વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

વડોદરા RTOને ધમકીનો મેઇલઃ 11.50 વાગે ઝેરી ગેસના 13 બોમ્બ ફૂટશે…તપાસને અંતે કાંઇ ન મળ્યું | Bomb sq…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News