gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Elections: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ‘આપ’ના ઉમેદવારો પાસે પક્ષ દ્વારા જીત્યા બાદ પક્ષપલટો નહીં કરે તેવી એફિડેવિટ લઈ લેવામાં આવી હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. જોકે, હજુ સુધી ‘આપ’ દ્વારા એફિડેવિટ અંગે સત્તાવાર ખુલાસો કરાયો નથી પણ ‘આપ’ના વર્તુળમાં જ એફિડેવિટ લીધી હોવાની ચર્ચા આજે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના પક્ષપલટા બાદ આ એફિડેવિટની જોરશોરમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.

સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ‘આપ’ 27 બેઠક સાથે વિપક્ષમાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં ‘આપ’ના એક બાદ એક 14 કોર્પોરેટરોએ ઝાડુ છોડી કમળ પકડી લીધું હતું. ‘આપ’ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના કારણે પક્ષની ઇમેજનું ધોવાણ થયું હતું. કટ્ટર ઇમાનદાર પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં વેચાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ‘આપ’ આક્રમક લડી રહ્યું છે પરંતુ તેમના જીતેલા કોર્પોરેટરો વેચાઈ ગયાનો સોશિયલ મીડિયામાં કટાક્ષનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો

દરમિયાન આજે રાષ્ટ્રીય સ્તરે ‘આપ’ના રાઘવ ચઢ્ઢા સહિતના સાત સાંસદો ભાજપમાં જોડાતાં સુરતના ‘આપ’ના કોર્પોરેટરોથી માંડી સાંસદો સુધીનાને ‘આપ’માંથી જીત્યા બાદ પક્ષપલટાનો રોગ લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં ફરીથી ‘આપ’ના કોર્પોરેટર જીતે અને ભાજપમાં જતા રહે તેવી શક્યતા પહેલાથી જ વ્યક્ત થતી હતી. જેના કારણે ‘આપ’ દ્વારા ઉમેદવારોની પસંદગી બાદ પાર્ટી મેન્ડેટ આપતી વખતે જ આ વખતે ‘જીત્યા બાદ આપનો સાથ છોડીશું નહીં, પક્ષપલટો કરીશું નહીં’ તે બાબતની બાંહેધરી-એફિડેવિટ તમામ ઉમેદવારો પાસે લઈ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પક્ષ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે એફિડેવિટ અંગે ચાલતી ચર્ચા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ ‘આપ’ના વર્તુળમાં જ ઉમેદવારો પાસે એફિડેવિટ લીધી હોવાનું રાઘવ ચઢ્ઢાના પક્ષપલટા બાદ જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: 'તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ...

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ...

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય નથી' જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

4 months ago
સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

6 months ago
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

9 months ago
લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News