gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in INDIA
0 0
0
…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

TRAI Mandates Voice And SMS-Only Plans : ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ ટેલિકોમ કંપનીઓ માટે એક મહત્વની સમયમર્યાદા નક્કી કરી છે. તે મુજબ 28 એપ્રિલ સુધીમાં તમામ ઓપરેટરોએ તેમના ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરીને દરેક વેલિડિટી માટે ‘વોઈસ અને SMS-ઓન્લી’ પ્લાન ફરજીયાત ઉપલબ્ધ કરાવવા પડશે. આ પ્લાન્સને વેબસાઈટ, મોબાઈલ એપ અને રિટેલ આઉટલેટ્સ પર સ્પષ્ટપણે દર્શાવવા પણ ફરજિયાત રહેશે. એટલે કે, ગ્રાહકો માટે ડેટા, વોઈસ અને SMSના જેટલા પણ પ્લાન ઉપલબ્ધ છે, તેટલા જ પ્લાન ‘માત્ર વોઈસ કોલ’ માટે પણ રાખવા પડશે.

શું પ્લાન સસ્તા થશે?

TRAIના ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, અત્યારે જેટલા પણ ડેટા+વોઈસ+SMS વાળા પ્લાન આપવામાં આવી રહ્યા છે, તેટલી જ વેલિડિટીવાળા અલગથી ‘વોઈસ ઓન્લી પ્લાન’ આપવા પડશે. ‘વોઈસ ઓન્લી પ્લાન’ કિંમત વર્તમાન ડેટાવાળા પ્લાનમાંથી ડેટા વપરાશને બાદ કરીને ઓછી રાખવી પડશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે દેશમાં મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે (ખાસ કરીને વડીલો, ગ્રામીણ અને ઓછી આવક ધરાવતો વર્ગ) જેમને ડેટાની જરૂર હોતી નથી, છતાં તેમને મજબૂરીમાં ડેટા સાથેના મોંઘા પ્લાન લેવા પડે છે.

આ પણ વાંચો : AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો

શું ડેટા પ્લાન મોંઘા થશે?

આ નિર્ણય બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, એકતરફ માત્ર વોઈસ કોલ અને SMS વાપરનારા ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે, તો બીજી તરફ એવી આશંકા પણ સેવાઈ રહી છે કે, આવનારા સમયમાં ડેટા પ્લાન મોંઘા થઈ શકે છે.

આ પણ વાંચો : પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

…તો ટેલિકોન કંપનીઓને થશે નુકસાન

વર્તમાનમાં તમામ ટેલિકોમ કંપનીઓ દરેક પ્લાનમાં ફરજીયાત ડેટા આપે છે, તેથી જ જેને જરૂર નથી, તેઓ પણ ડેટા પ્લાન લેવા મજબૂર થાય છે. હવે કંપનીઓ માટે ચિંતાની વાત એ છે કે, જો ડેટા+વોઈસ+SMS વાળા પ્લાનમાંથી ડેટા સાથે ડેટાનો ખર્ચ કાઢી નાખવામાં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. કારણ કે દેશમાં અનેક મોબાઈલ યુઝર્સ એવા પણ છે, તેમને ડેટાની જરૂર નથી. તેથી જ કંપનીઓ પોતાના આ નુકસાનની ભરપાઈ કરવા માટે ડેટાવાળા પ્લાનમાં વધારો કરી શકે છે, જેના કારણે મોટાભાગના ડેટા યુઝર્સ માટે પ્લાન મોંઘો થઈ શકે છે, તો સસ્તો પ્લાન અમુક લોકો માટે રાહત બની શકે છે.

આ પણ વાંચો : ઈઝરાયલનું ભારતમાં ખાસ ઓપરેશન, 5000 લોકોને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ક્રીમીનલ ઈતિહાસવાળા કાર્યકરને પણ ચૂંટણી એજન્ટ બનાવી શકાશે | A worker with a criminal history can als…

ક્રીમીનલ ઈતિહાસવાળા કાર્યકરને પણ ચૂંટણી એજન્ટ બનાવી શકાશે | A worker with a criminal history can als...

ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત | Emon fefin mi annut won ewe al a malo mwirin an…

ફૂટપાથ ઉપર સૂઇ રહેલી મહિલાનું કાર નીચે કચડાતાં મોત | Emon fefin mi annut won ewe al a malo mwirin an...

પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા | Emon fefin chinnap lon Manina…

પડોશીની સતર્કતાથી ૪૮ કલાકથી ડિઝીટલ એરેસ્ટ વૃદ્ધાના રૃા. ૨૩ લાખ બચ્યા | Emon fefin chinnap lon Manina...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

8 months ago
Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

8 months ago
લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…

લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…

2 months ago
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News