gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

એક જ પક્ષના ઉમેદવારોને મળતા મતોમાં મોટો તફાવત રહેવા વકી : કોંગ્રેસને પણ ક્રોસ વોટિંગની શક્યતા : પ્રચાર જ્ઞાતિવાઈઝ, વ્યક્તિગત વધુ થયો

 રાજકોટ, : આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની, ખાસ કરીને સૌરાષ્ટ્રની 6 મહાનગરપાલિકાના યોજાનાર મતદાનમાં મતદારને 1, 2, 3 કે 4  સુધી ઉમેદવારને મત આપવાનો અધિકાર હોય છે અને તે ઉપરાંત આ 4 મત તે એકથી વધુ પક્ષના કે અપક્ષના ઉમેદવારને પણ આપી શકે છે. આ વખતે ઉમેદવારોની ચાર-ચારની પેનલમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ છે ત્યારે ભાજપને અને કંઈક અંશે કોંગ્રેસને પણ હારવાથી વધારે પેનલ તૂટવાનો ભય વર્તાઈ રહ્યો છે.

ભાજપના સૂત્રોમાં ચર્ચા અનુસાર વોર્ડ નં. 2, 3, 10, 11, 16 અને 18 માં પેનલ તૂટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કોંગ્રેસને વોર્ડ નં. 3, 15 સિવાયની પેનલ ન જળવાય અને અન્ય વોર્ડમાં એકલ-દોકલ ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. 

આ વખતે ચૂંટણી પ્રચાર દેખાડવા માટે તો પેનલનો થયો છે પરંતુ, જ્ઞાતિવાઈઝ સંમેલનો યોજીને તથા વ્યક્તિગત પ્રચારમાં ઉમેદવારોએ પોતાની જીત નિશ્ચિત બને તેવા પ્રયાસો દેખાઈ રહ્યા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શન, નોટાને મત આપવાની સામુહિક ચિમકી અપાઈ છે ત્યારે આ વિરોધ પક્ષને બદલે ચોક્કસ ઉમેદવારો ઉપર ઠલવાય તેવી શક્યતા છે. જેના કારણે ચૂંટણીમાં ભલે જો જીતા વહી સિકંદર અર્થાત્ બહુમતિ એક મતની મળે તો પણ જીતેલા ગણાય પરંતુ, એક જ પક્ષના 4 ઉમેદવારોને મળનારા મતમાં મોટો તફાવત સંભવ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

Next Post
દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major...

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ ‘ટેકનિકલ’ અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો | Raghav Chadha and 6…

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો | Raghav Chadha and 6...

IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

2 months ago
વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

7 months ago
હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel…

આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો | 3 units of Anand and Khambhat fined Rs 3 lakh

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News