gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લામાં ‘સર’ બાદ મતાધિકારનાં સમીકરણો બદલાયાં : જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો હતા ત્યાં નામ રદ થયા હોય તો તે પક્ષ માટે જોખમની ઘંટડી સમાન 

 જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં સર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી બાદ પાંચેય વિધાનસભા મતવિસ્તારોમાં કુલ દોઢ લાખ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક બેઠકો પર મોટા અપસેટ સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ રદ થવા પાછળ સ્થળાંતર, ડુપ્લીકેશન અથવા અવસાન જેવા કારણો છે પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોતા જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો ગણાતા હતા, ત્યાં જો નામો રદ થયા હોય તો તે પક્ષ માટે જોખમની ઘંટડી સમાન છે. રાજકીય વિશ્લેષકોની નજરે કોને ફાયદો, કોને નુકસાન તે અંગે અનેક અટકળો વહેતી થઇ છે. 

અત્યાર સુધી જે આંકડાઓના આધારે ઉમેદવારો જીતનો દાવો કરતા હતા તે સમીકરણો હવે બદલાઈ ગયા છે. હવે દરેક વોટ માટે ઉમેદવારોએ નવી રણનીતિ ઘડવી પડશે. સરની આ કામગીરી બાદ યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે. 1.50 લાખ મતદારોની બાદબાકી બાદ જૂનાગઢ જિલ્લાનું રાજકીય ચિત્ર કેવું હશે તે તો પરિણામો જ બતાવશે પરંતુ હાલ તો આ આંકડાઓએ રાજકીય પક્ષો અને ઉમેદવારોની ઉંઘ ઉડાડી દીધી છે. અનેક ઠેકાણે અપસેટ સર્જાય તો નવાઈ નહીં. આની સમાંતરે, તંત્ર દ્વારા નામ રદ કરવાની પ્રક્રિયા બાદ 21,014 નવા મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 21,000થી વધુ નવા ઉમેરાયેલા યુવા મતદારો જે તે બેઠકનું પરિણામ પલટાવવાની શક્તિ રાખે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…
GUJARAT

June 10, 2026
વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

Next Post
રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ ‘ટેકનિકલ’ અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો | Raghav Chadha and 6…

રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો | Raghav Chadha and 6...

IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank's banking ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

9 months ago
કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

6 months ago
બાકી નાણાંની વસુલાત માટે ધમકી આપનાર વ્યાજખોર સામે વેપારીની ફરિયાદ | Trader files complaint against u…

11 months ago
Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી | IMD Monsoon 2…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News